________________
વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂપ
૧૨૫ ભવ્યજનેને પ્રતિબંધિતા, શાસનની પ્રભાવના કરતા અને ધર્મવ્યાપાર કરતાં સુવ્રતાચાર્ય પિતાના શિષ્યપર રહેલા પાંડુકાન સુધી જઈ, ત્યાં શાશ્વત ચોની વંદના કરી પાછા ફરતાં એક ઉડ્ડયનથી નંદનવનમાં આવી, ત્યાં શાશ્વત ચેત્યોને વંદના કરી બીજા ઉધનથી સ્વસ્થાને આવે. વિદ્યાચારણ મુનિઓ પ્રથમ ઊયને ભૂમિથી ૫૦૦ એજન ઉપર આવેલા મેરુપર્વતના નંદન વનમાં જઈ, ત્યાં શાશ્વત ને વાંદી, બીજા ઉડ્ડયનવ મેરુના શિખર પર એટલે નંદનવનથી ૯૮૫૦૦ એજન ઉપર રહેલા પાંડુકવનમાં આવી, લાં શાશ્વત ચૈત્યોને વંદન કરી પાછા ઊતરતાં એક જ ઉડ્ડયનવડે સ્વસ્થાને આવે. એ પ્રમાણે અંધાચારણની ગતિ પ્રથમ જતી વખતે ઘણી હેય છે અને પાછા વળતાં ઓછી હોય છે, તેનું કારણ એ કે ધાબળ પ્રથમ વધારે પ્રમાણમાં હોય છે ને પછી થાક લાગે થી ઘટી જાય છે અને વિધિ ચારણોને લબ્ધિ હેય છે, તેથી વિદ્યાપાઠને અભ્યાસ પ્રથમ અ૯૫ હેાય છે ને જેમ જેમ વધારે ગણવામાં આપ તેમ તેમ તે વિધા વિશેષ અભ્યસ્ત (તજ) થાય છે. આ રીતે વિધા વધે છે તે કારણુધી વિધાચારણ મુનિઓની પ્રથમ ગતિ વિસામાવાળી હોય છે અને સ્વસ્થાન તરફ પાછા વળે ત્યારે બીજી ગતિ વિસામા વિનાની એક પગલારૂપ &ય છે.
ઉપર કહેલ બંધાચારના ઉપલક્ષણથી બીજા પણ અનેક પ્રકારના ચારણ લબ્ધિવાળા યુનિઓ હોય છે, તે આ પ્રમાણે –
પદ્માસનથી કે કાસગંસનથી શરીર હલાવ્યા વિના સ્થિરતાપૂર્વક આકાશમાં ઊડવાની શક્તિ તે વ્યોમચારણ લબ્ધિ
વાવ, નદી, સરોવર અને સમુદ્ર આદિ જળાશયોમાં અમુકાયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com