________________
સમકાલીન શલાકા પુરુષ
૧૧૩ લેક કાળ વ્યતીત થયા પછી પ્રજાપાલ રાજાનો અમ્યુરેંદ્ર થયેલો જીવ બારમા દેવલોકથી ચ્યવને જ્વાળાદેવીના ઉદરે અવતર્યો. તે સમયે રાણીએ સહેજ ઝાંખા ચૌદ મહાસ્વપ્નો જોયા. જન્મ થયા બાદ અવસરે તેનું મહાપર્વ એવું નામ રાખવામાં આવ્યું વિષકુમાર અને મહાપદ્મ બંને સહેદર ચંદ્રકળાની માફક વૃદ્ધિ પામવા લાગ્યા. યોગ્ય વયે ઉચિત કળા પ્રાપ્ત કરી તેઓ યુવાવસ્થાને પ્રાપ્ત થયા. વિષ્ણુકુમાર મોટા હતા છતાં પણ તેઓ વિરક્તભાવવાળા હતા તેથી મહાપદ્મકુમારને વિનયશાળી, બુદ્ધિમાન અને પરાક્રમી જાણ રાજવીએ તેને યુવરાજ તરીકે અભિષેક કર્યો. મહાપદ્મકુમારે પણ પિતાની પ્રવીણતાથી સારી પ્રતિષ્ઠાને પ્રખ્યાતિ પ્રાપ્ત કરી.
મંત્રથી વશીભૂત થયેલ સર્પ જેમ શાન્ત થઈ જાય તેમ સુત્રતાચાર્યના બાળશિષ્યથી વશ કરાએલ નમુચી શાન્ત થઈ ગયે હતું. તેને ઉજજૈનમાં રહેવું અકારું થઈ પડયું એટલે અનેક સ્થાને પર્યટન કરીને તે હસ્તિનાપુર આવી પહોંચ્યો. મહાપા !
• તર્થકર ભગવતેની માતા ચૌદ સ્વને તદ્દન સ્પષ્ટ જુએ છે, જયારે ચક્રવર્તીના માતા તે જ સ્વનો કંઇક ઝાંખા જુએ છે. વાસુદેવની માતા ચૌદમાંથી સાત સ્વપ્નો જુએ છે, જ્યારે પ્રતિવાસુદેવની માતા કેટલા જુએ તેને નિરધાર નથી. બળાવની માના ચિદમાંથી ચાર જુએ છે. ચૌદ રવાનાં નામ આ પ્રમાણે-૧ હસ્તી, ૨ વૃષભ, 8 કેશરીસિંહ, ૪ લઉંધીદેવી, ૫ પુષ્પની માળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય, ૮ ધ્વજ, ૯ કુંભ, ૧• પાસવર, ૧૧ ક્ષીરસમુદ્ર, ૧? વિમાન અથવા ભુવન, ૧૩ રત્નરાશિ અને ૧૪ નિર્ધન અખિ.
છે જે
જરુર
* નિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com