________________
પ્રકરણ ત્રીજું
સ્ત્રીરત્નની પ્રાપ્તિ
શાસ્ત્રકારોએ ચાર પ્રકારના હક દુષ્ય કહ્યા છે. ૧ રાજહઠ, ૨ બાળહઠ, ૩ અશ્વહઠ અને ૪ સ્ત્રીહઠ,-આ ચારે પિતાને મત પકડીને બેસે છે ત્યારે તેને મનાવવાના સર્વ પ્રયાસે પ્રાય નિષ્ફળ નીવડે છે. આ જ એક પ્રસંગ મહાપદ્મકુમારની માતા જ્વાલાદેવી અને અપરમાતા લક્ષ્મીદેવીના સંબંધમાં બની ગયો.
આપણે અગાઉ જોઈ ગયા તેમ જ્વાલાદેવી જૈનધર્મનુયાયી અને લક્ષ્મીદેવી શૈવધર્માનુયાયી હતી. સરખે સરખી વ્યક્તિ વિશે ઈષ્ય વિશેષ હોય છે. અને તેમાં ય સ્ત્રી જાતિમાં તે ખાસ હોય છે. જ્વાલાદેવીએ એકદા અરિહંત પરમાત્માની ભક્તિ માટે આહંત રથ કરાવ્યું એટલે ઈર્ષ્યાથી પ્રેરાઈને લક્ષ્મીદેવીએ બ્રહ્મરથ કરાવ્યું. રથયાત્રાને દિવસ નજીક આવતાં લક્ષ્મીદેવીએ કહ્યું કે-“નગરમાં મારે બ્રહ્મરથ પ્રથમ ચાલો જોઈએ; આહંતર મારા રથની પાછળ ચાલે.” જવાલાદેવીને આ હકીક્તની જા, થતાં તેણે પણ રાજા પક્વોત્તર સમક્ષ માગણી મૂકી કે-“પ્રથમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com