________________
૧૧૮
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
ચ આવતી
મદનાળાના મારા પ્રત્યેના નૈસર્ગિક આકર્ષણથી તે મને અવશ્ય પ્રતીતિ થાય છે કે હું જ ચકવતી થઈશ અને આ મદનાવલી મને પ્રાપ્ત થશે.” મહાપદ્રકુમાર આશ્રમમાંથી ચાલી નીકળે, પરંતુ તેને માટે અન્ય રાજ્યસુખ રાહ જોઈ રહ્યું હતું. મુખ્યશાળીને પગલે પગલે હિદ સાંપડે છે એ સત્ય જ છે.
ફરતાં ફરતાં તે સિંધુસદન નગરની નજીક આવી પહેચે. તેવામાં માટે કેલાહલ તેના કર્ણપટ પર અથડા. કેલાહલને અનુલક્ષીને આગળ ચાલતાં કેટલીક સ્ત્રીઓને નાશભાગ કરતી અને એક મન્મત્ત ગજરાજને ગાંડાની માફક જેમતેમ ઘુમતે નજરે નીહાળે. ગજરાજ નગરીઓને નાશ કરવા ધસ્ય આવતું હતું. આ મહાભય નીહાળી પુરજીઓ થરથર કંપવા લાગી અને હમણાં જ યમરાજના અતિથિ થવું પડશે એ અનુભવ કરવા લાગી. આ દશ્ય જોઈ મહાપદ્મકુમારનું ક્ષાત્રતેજ પ્રગટી નીકળ્યું. શૂરવીરનું શૌર્ય આવા પ્રસંગે શાન્ત ન જ રહી શકે. તેણે ત્વરિત ગતિએ સ્ત્રીઓ અને ગજરાજની વચ્ચે આવી હસ્તીને આહવાન કર્યું. મદાંધ અને ઉશ્કેરાઈ ગયેલ હતીને પિતાના માર્ગમાં આ નવીન વ્યક્તિને જોઈ વિશેષ રેષ ઉભવ્ય અને પિતાનું સમગ્ર બળ એકઠું કરી તે કુમારને કેળિયે કરી જવા તેના તરફ દેડ્યો. મહાપદ્રકુમાર ગજવિદ્યામાં વિચક્ષણ હતે. પહેલાં તે તેણે હરતીતે આમતેમ દોડાવી થકવવા માંડ્યો. દરમિયાન પિતાના ઉત્તરીય અને મનુષ્યાકારનું બનાવી રસ્તા વચ્ચે. નાખ્યું. ક્રોધથી અંધ બનેલા ગજરાજે તેને જ કુમાર માની
અને હમણ , ટય જોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com