________________
૧૦૮
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
પીડિત પ્રાણી સર્વ કેઈને પીતવણું જ જુએ છે તેમાં તેને પિતાની દષ્ટિને દેષ દેખાતું નથી. હસ્તિઓ ગર્જના તે ઘણું કરે છે પરંતુ એકાદ સિંહનો મેળાપ થતાં ઊભી પૂંછડીએ નાશી જાય છે. નમુચીને ખબર ન હતી કે પોતે તેની સામે હામ ભીડવા જાય છે અને અન્યને જાળમાં ફસાવવા જતાં પિતે જ કરોળિયાની માફક પિતાની જાળમાં જ ફસાઈ જવાનું છે. રાજા નમુચીને લઈને પિતાના પરિવાર સાથે સુવ્રતાચાર્ય સમીપે આ. નમુચીએ આવતાં જ પિતાના પાંડિત્યનું અભિમાન દર્શાવવા પૂર્વક ઢંગધડા વિનાના પ્રશ્નો કર્યા. શાંત મુખમુદ્રાવાળા ને વિચક્ષણ સુત્રતાચાર્ય સમજી ગયા કે નમુચીને તેના જ્ઞાનનું અજીર્ણ થયું છે અને અભિમાને તેને પરાધીન બનાવ્યા છે, જેને પરિણામે તેની જિવાની ખરજ વૃદ્ધિ પામી જણાય છે. આચાર્ય શાન્ત રહ્યા એટલે નમુચીએ આક્રોશપૂર્વક કહ્યું કે “કેમ જવાબ આપતા નથી? લેકેને શા માટે આવા ઢોંગ કરી છેતરે છે? મારી પાસે તમારા જેવા પાખંડીનું કશું પણ નહિ ચાલે.” નમુચીએ આમ કહ્યું છતાં પણ સમયજ્ઞ અને શાનતસ્વભાવી સુવ્રતાચાર્ય કશું ન બેલ્યા. આચાર્યના મૌન રહેવામાં નમુચીને પિતાનો વિય થતે જણાયે એટલે તે આચાર્ય પ્રત્યે પુનઃ પુનઃ રોષપૂર્વક કહેવા લાગે ત્યારે એક બાળસાધુથી નમુચીના આ કટુ વચન સહન ન થતાં તેમણે નમ્ર વાણીથી કહ્યું કે “તમે યુક્તિસંગત વાદ કરે. હું તમને તેને યથાયોગ્ય ઉત્તર આપીશ.” એક બાળસાધુનાં આવાં વચન
સાંભળીને નમુચીને ક્રોધ માજા મુકી ગયે અને આવેશ ને આShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com