________________
સુદશનાની સ્વગપ્રાપ્તિ
(૧૨) અતિથિસંવિભાગ ત્રત ચોથું શિક્ષાત્રત ]
મુખ્ય રીતિએ આઠ પહેરના વિહાર ઉપવાસવાળા પિસહને પારણે એકાસણું કરી, જિનપૂજા કરી, મુનિરાજને પ્રતિલાશી જેટલી ચીજ મુનિરાજ વહેરે તેટલી જ વાપરવી. આ અતિથિવિભાગ કહેવાય.
અથવા તેમ ન બને તો પૌષધ વિના મુનિરાજને દાન આપ્યા પછી જમવું. આવી રીતે પણ બની શકે છે. મુનિરાજને યોગ ન થાય તે સાધમભાઈને જમાડીને પગ થઈ શકે છે. આ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે– ,
૧. સચિત્તનિક્ષેપ–સચિત્ત વસ્તુ અચિત્ત વસ્તુમાં નાંખી વહેરાવવી, ૨. સચિત્તપિહિણ-સચિત્ત વસ્તુવડે ઢાંકેલ અચિત્ત વસ્તુ આપવી. ૩. અત્યવ્યપદેશ–ન આપવાની બુદ્ધિથી પિતાની વસ્તુ બીજાની છે એમ કહીને ન આપવી. તેમજ દેવાની ઈચ્છાથી બીજાની વસ્તુ પિતાની છે એમ કહીને આપવી. ૪ સમત્સર દાન-મત્સર કરીને આક્રોશપૂર્વક મહાત્માને દાન આપવું. ૫. કાલાતિક્રમ-વહેરાવવાને સમય વ્યતીત થઈ ગયા પછી દાન દેવાને આગ્રહ કરે. | હે સુદર્શના ! જિનેશ્વર ભગવંતેએ પાંચ અણુવ્રત, ત્રણ ગુણુવ્રત અને ચાર શિક્ષાવત એ પ્રમાણે બાર પ્રકારને શ્રાવક ધર્મ કહેલ છે. નગરમાં પ્રવેશ કરવા માટે જેમ દરવાજાની અગત્ય છે તેમ મેક્ષિપુરીમાં પ્રવેશ કરવાને માટે સમ્યક્ત્વમળ આ બાર તે દ્વાર સદશ છે. આ વ્રતે ગ્રહણ કરી તેનું પાલન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com