________________
પ્રવ્રજ્યા ને કેવળજ્ઞાનપ્રાપ્તિ
૩૭
પ્રમાદ એ પ્રાણીગણના મહાત્માં મહાન શત્રુ છે. તેના વવર્તીપણાથી માનવી અમૂલ્ય ચિંતામણિ રત્ન સંદેશ મનુષ્ય ભવ વૃથા ગુમાવી બેસે છે. પ્રમાદના વિભાગેા પાંચ છેઃ ૧ મદ્ય, ૨ વિષય, ૩ કષાય, ૪ નિદ્રા અને ૫ વિકથા, એમાંા એકએક પ્રકાર પણ માનવીને સંસારસમુદ્રમાં પરિભ્રમણ કરાવે છે તે જેએ પાંચે પ્રમાદનુ' સેવન કરતાં હોય તેમનું તે પૂછવું જ શું ? આ પ્રમાદો સ`સારરૂપી કારાવાસના સ’રક્ષકે છે. તેએ સ'સારરૂપી કારાગૃહમાંથી છૂટવા માગતા જીવાને બહાર નીકળવા દેતા નથી, પશુ જો આત્મા જોરાવર બને અને ધરૂપી ખડ્ગની સહાય લે તે આ પ્રમાદરૂપી સંરક્ષકાને પરાભવ કરી શકે. પ્રમાદના પ્રસંગ પરત્વે જેટલું વિવેચન કરીએ તેટલું થાડું છે માટે વિચક્ષણ પ્રાણીએ તે પ્રમાદના પરિહારપૂર્વક ધર્મનું જ આલંબન સ્વીકારવું' એ જ અગાધ અને ભયપ્રદ સ'સારસમુદ્રથી પાર પહેાંચવાના એક માત્ર શ્રેષ્ઠ ઉપાય છે.
આવી ર.સક અને ભવ્ય ઉપદેશશૈલીથી પ્રતિધ પામી કેટલાક ભવ્ય પ્રાણીએ એ સચમધમ સ્વીકાર્યો તે કેટલાકે એ શ્રાવકના વ્રતા ગ્રહણ કર્યા. પ્રભુએ પેાતાના શિષ્યા પૈકી ગણધર પદની ચેાગ્યતાવાળા ઈંદ્ર વિગેરે અઢાર મુનિવરેશને ગણુધર તરીકે સ્થાપ્યા, જેમાં ઈંદ્ર મુખ્ય ગણધર અન્યા. પ્રભુ દેશનાથી વિરામ પામ્યા એટલે પરમાત્માએ કહેલી ત્રિપદીના શ્રવણથી સમસ્ત શ્રુતસ ગરના પારંગત બનેલ ઈંદ્ર ગણધરે પણ રોચક દેશના આપી, જે સાંભળ્યા ખાદ સુવ્રત રાજવી તેમજ પૌરજને તપેાતાને સ્થાને ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com