________________
૪૨
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
હિતનો ખ્યાલ કર્યાં વગર પૂજારીઓએ તેની અતિશય નિભૅત્સના કરી. શિવમાર્ગી મદિરમાં સાગરદત્તની જૈનધર્મી આચરણા ને સહૃદયતા ત્યારે જ સહન થાય કે જ્યારે દરિયાવ દિલ હાય, પરન્તુ સ્વાર્થના સાગરમાં અને સ ંધશ્રદ્ધામાં ડૂબેલા તેઓને તેનું ભાન ક્યાંથી હેાય ? પૂજારાએએ આવેશને આવેશમાં સાગરદત્તને મંદિરની બહાર ચાલ્યા જવાનો હુકમ કર્યાં. સાગરદત્ત અસહ્ય વાણી સહન કરી શકયા નહિ એટલે તે શૈવાચાય પાસે ગયા પરન્તુ તેણે પણ સાગરદત્તને ઉપાલ’ભ આપી પૂજારીઓના વનની ઉપેક્ષા બતાવી, એટલે મનમાં અત્યંત દુભાયેલ સાગરદત્ત શીઘ્ર સ્વગૃહે આવ્યા. આજના તિરસ્કરણીય પ્રસંગથી તે અત્યંત ખિન્ન બની ગયે. ગ્લાનિ અને વિષાદ્રે તેના પર પેાતાનું પ્રભુત્વ સ્થાપ્યું. તે વિચારવા લાગ્યા કે-માર ખાપદાદાનો કુળપર પરાથી ચાલ્યા આવતા શિવધમ સાચા હશે કે ઃ હિંસા નમો ધર્મ: ” ના સિદ્ધાંતવાળો અને સ્યાદ્વાદરૂપી અનેક અપૂર્ણ તત્ત્વથી આપતા જૈન ધમ સત્ય હશે ?” આ પ્રમાણે સાગરદત્તે કેટલીય પળેા ને ઘડીએ વિચારમાં ને વિચારમાં પસાર કરી પરન્તુ તે એકે વસ્તુનો નિણ ય-નિશ્ચય કરી શકયા નહિ. આવી રીતે સયિત મનવાળા સાગરદત્ત અપમાનને કારણે આત્તધ્યાન કરતા અલ્પ સમયમાં યમરાજના અતિથિ થયા. આત્ત ધ્યાનના કારણથી તે તિય ચ યેાનિમાં ઉત્પન્ન થયા. ત્યાં પેાતાનું આયુ પણ કરી અનેક વિધવિધ ભવામાં પરિભ્રમણ કર્યું. છેવટે ના પુણ્યસંચયના ચેાગે તે ભરુચ નગરના પ્રતાપી ને ધ શ્રદ્ધાળુ જિતશત્રુ નામના પ્રતાપી અને સત્ત્વશાળી રાજાના પટ્ટઅશ્વ
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com