________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર આવતાની સાથે જ હમેશની ટેવ મુજબ તેણે ના ડ્રાઇi એ પદને ઉચ્ચાર કર્યો.
સાર્થવાહ ઉચ્ચાર તે કર્યો પણ તે સાંભળતાની જ સાથે રાજકુમારી સુદર્શનાના હૃદયમાં ખળભળાટ મચે. તેણી તરત જ સાવધાન બની જઈ એકાગ્રતાથી ચિંતવવા લાગી કે સાત કઈ દેવવિશેષ હોવા જોઈએ. આ શ્રેણીએ દેવને નમસ્કાર કર્યો તે સહેતુક હોવું જોઈએ. સાત શબ્દ પણ કે ચિત્તાકર્ષક છે? જરૂર એ નામમાં કંઈ હસ્ય સમાયેલું હોવું જોઈએ. પૂર્વે મેં પણ આ નામ સાંભળ્યું હોય તેવો ભાસ થાય છે. અચાનક આ
દસ શબ્દના શ્રવણમાત્રથી જ મારા હૃદયમાં વેગથી વિચારધારા વહેવા લાગી છે તેનું શું કારણ? આ પ્રદેશમાં તે આવું નામ કદાપિ સાંભળ્યું પણ નથી. ઉપાધ્યાયે કરાવેલ અધ્યયન તેમજ શાસ્ત્રગ્રંથમાં આવું નામ કદી કાંચ્યું નથી. ત્યારે આ સન કેણ હશે? આ પ્રમાણે વિચારમાં ગરકાવ બની અને કરતા શpદની ગણેષણ કરતાં તે વિચારસાગરમાં અટવાઈ ગઈ અને તેવી સ્થિતિમાં જ કંઈક સમય પસાર થતાં તેને જાતિસ્મરણશાન થયું. જાતિરસ્મરણજ્ઞાનના બળે તેણે પોતાને પૂર્વને સમળીને ભવ જે. અને સમળીના ભવનું દશ્ય નજર સામે તરવરતાં જ, બાણપ્રહારની વેદના વિચારતાં તે તરત જ કંપવા લાગી અને તેને તે જ સ્થિતિમાં આસન પરથી પૃથ્વીતલ પર પડી ગઈ.
અચાનક રાજપુત્રીને મૂછ આવી જતાં સભાજનેને આનંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com