________________
સુદર્શનાની સ્વર્ગ પ્રાપ્તિ
૮૭
૪. અતિભારાપણુ-બળદ પ્રમુખ ઉપર જેટલે જે ભરાતે હોય તે કરતાં વધારે ભરે. ૫ ભાત પાણીનો વિચ્છેદ-ગાય બળદ પ્રમુખને રેજ જે ખાવાનું અપાતું હોય તેના કરતાં એ છું આપે તથા ગ્ય સમયે આપવાને બદલે મેડું આપે. સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત
પાંચ મહાન જૂઠાં ન બેસવાં, તે આ પ્રમાણે-૧. કાલીક એટલે કન્યા સંબંધી સગપણ, વિવાહાદિકમાં જ હું બેલડું નહીં. સેળ વર્ષની કન્યાને બાર વર્ષની કહેવી, બાર વર્ષની હોય તેને સેળ વર્ષની કહેવી ઈત્યાદિ જૂઠું બોલવું નહીં. ૨. ગવાલીક એટલે ગાય, પશુ વિગેરે ચાર પગવાળાં જાનવર સંબંધી જૂઠું બોલવું નહી. જેમકે નાની ગાયને માટી કહેવી, મોટીને નાની કહેવી, ચેડાં દૂધવાળીને ઘણાં દૂધવાળી કહેવી, ઘણાં દૂધવાળીને ચેડાં દૂધવાળી કહેવી ઈત્યાદિ. ૩. ભૂસ્યલીક એટલે ભૂમિ, ખેતર, મકાન, ઘર હાટ, વાડી પ્રમુખ ભૂમિ સંબંધી જૂઠું બોલવું નહીં. ૪. થાપણમેસે એટલે પારકી થાપણ એળવવી નહીં. ૫. કૂડી સાખ એટલે ખેટી સાક્ષી પૂરવી નહીં. કેઈને દેહાંત શિક્ષા ફાંસી વગેરે) થતી હોય તેમાં અસત્ય બેલાય તેની જયણા. આ પાંચ મેટાં જૂઠાં અવશ્ય તજવા ગ્ય છે.
આ વ્રતનાં પાંચ અતિચાર નીચે પ્રમાણે છે
૧. સહસાકાર-વિના વિચાર્યું જેમ આવે તેમ બોલવું. ૨. રહસ્યભાષણ-કેઇની ગુપ્ત વાત જાહેરમાં મૂકવી. ૩. પિતાની સ્ત્રોના દૂષણ બોલવાં. તેની કઈ ગુપ્ત વાત હોય કે જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com