________________
સુદર્શનાની સ્વગપ્રાપ્તિ
ચારે દિશા ચારે વિદિશા તેમજ ઊર્વ અને અદિશા એ પ્રમાણે દશે દિશામાં જવા-આવવાનું પરિમાણ કરવું.
આ ઉપરાંત કાગળ લખવાની, તાર કરવાની, છાપાઓ વાંચવાની તથા તેમાં કંઈ પણ લખવાની તેમજ માણસ મોકલવાની જયણ રાખવી.
છઠ્ઠા વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે છે
૧ ઊર્વપ્રમાણતિકમ-મર્યાદા કરતાં વધારે ઊંચે જવું તે. ૨ અધેદિકુમાણતિકમ-મર્યાદા કરતાં વધારે નીચે જવું તે. ૩. તિછિદિશાપ્રમાણતિકમ–ચાર દિશા કે વિદિશાની મર્યાદા ઓળંગવી તે. ૪ ક્ષેત્રવૃદ્ધિ–બધી દિશાઓના ગાઉને ભેગા કરી એક દિશાએ વધારે જવું તે અર્થાત્ રાખેલા પ્રમાણમાં હાનિવૃદ્ધિ કરવી તે. ૫ સ્મૃતિઅંતર્ધાન-કેટલા ગાકે રાખ્યા છે તેની સ્મૃતિ ન રહેવાથી આગળ જવું તે એટલે સંદેહ પડ્યા છતાં આગળ જવું તે. (૭) ભેગેપગપરિમાણ વ્રત [બીજું ગુણવ્રત]
ભોગ એટલે એક વાર ભેગવાય છે. જેમકે ભજન, વિલેપન પ્રમુખ એક વાર જ ઉપયોગમાં લઈ શકાય, પછી નકામાં થાય. ઉપભેગ એટલે એક જ ચીજ ઘણી વાર ભગવાય છે. જેમકે વસ્ત્ર, અલંકાર, ઘર, સ્ત્રી વિગેરે. ઉપર બતાવેલ ભેગ અને ઉપભેગની વસ્તુનું પરિમાણ (મર્યાદા) કરવું તેને સાતમું ભેગપગ પરિમાણ વ્રત કહેવાય છે.
સાતમા વ્રતમાં ચૌદ નિયમ ધારવા ઉપરાંત પંદર કર્યોShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com