________________
સુદનાની સ્વગપ્રાપ્તિ
૮૯
પણ ત્યાગ સમજ. તેમજ તિર્યંચ અને નપુંસક સાથે વિષયને સર્વથા ત્યાગ કર. મન, વચનથી પણ બનતા સુધી અતિચાર લાગવા દેવા નહીં. સ્વમમાં કદાચ શિયલવિરાધના થાય તે તેની જયણા. સ્વસ્ત્રી કે સ્વપુરુષની સાથે પણ વિષયસેવન ન બનતાં સુધી દશ તિથિ અને તેમ ન કરી શકાય તે છેવટ પાંચ તિથિએ ત્યાગ કરે.
આ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે–
૧ અપરિગૃહિતાગમન-કેઈએ પણ જે સ્ત્રીને ગ્રહણ કરી નથી એવી વેશ્યા સાથે ગમન કરવું. ૨ ઈત્વરપેરિંગૃહિતાગમનઅમુક દિવસ સુધી વેશ્યા પ્રમુખને કોઈએ રાખી હોય તેની સાથે ગમન કરવું. ૩ અનંગકીડા-સ્ત્રીઓનાં અંગોપાંગ વિષયદષ્ટિથી જેવા તથા કામચેષ્ટા કરવી. ૪ પરવિવાહકરણ-પારકા વિવાહ પ્રમુખ કરાવવા, ૫ તીવ્રભિલાષ–કામગની અતિ તીવ્ર ઈચ્છા કરવી.
આ પાંચ અતિચારમાં સ્વદારાતષવાળાને પ્રથમના બે અનાચાર છે, પાછલા ત્રણ જ અતિચાર છે. (૫) સ્થૂલ પરિગ્રહપરિમાણ વ્રત–
પરિગ્રહનું પરિમાણ કરવું. જેટલું જેટલું પરિમાણ કર્યું હેય તેટલું તેટલું મરણમાં રાખવા માટે દરેક જણાવેલ પદાર્થના સંબંધમાં નક્કી કરેલ રકમ બેંધી લેવી
૧ રોકડા રૂપીઆ આટલા ( ) રાખવા. ૨ તમામ જાતનું ધાન્ય રૂ. ( ) સુધીનું સંગ્રહ. ૩ સ્થા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com