________________
સમસ્યાતિ ને જતિસ્મરણ જ્ઞાન
૨૭
ધમ, વિનય અને વિદ્યામાં વિદ્ધ કરનાર અભિમાનને કોણ સંગ્રહે?” પુત્રીના આવા યુક્તિસંગત વચનથી પ્રમુદિત થઈ રાજાએ તેની વિશેષ પરીક્ષા કરવા માટે કહ્યું કે-“હે પુત્રી ! હું તને સમસ્યારૂપે કેટલાક પ્રશ્નો પૂછું છું તે તેને તું તારી બુદ્ધિ અનુસાર જવાબ આપ.
कः क्रमते गगनातलं, कि वृद्धिमेति नितान्तर ।
को वा देहमताव स्त्रोपुंषां रागिणां दहति ॥
અર્થાત્ આકાશતલનું આક્રમણ કેણ કરે? નિરંતર વૃદ્ધિ કેણુ પામે? અને સ્ત્રી-પુરુષના દેહને અતિશયપણે કણ દશ્ય
કરે ?”
સુદર્શનાએ હાજરજવાબી પ્રત્યુત્તર આપે કે “જિz: અર્થાત્ આકાશનું આક્રમણ કરનાર રિસૂર્ય, નિરંતર વૃદ્ધિ પામનાર મદિવસ અને રાગી સ્ત્રી-પુરુષના દેહને દગ્ધ કરનાર શિrs =વિયાગ.
પિતાની પુત્રીની આવી ચાપલ્યતા અને વિચક્ષણતા જોઈ ચંદ્રગુપ્ત ભૂપ અત્યંત પ્રસન્ન થયા. રાજકુમારી સુદર્શન પણ રાજાની સમીપમાં સાર્થવાહ અષભદત્તની પાસેના આસન પર બેઠી તેવામાં એક આશ્ચર્યકર બનાવ બન્ય.
રાજકુમારી સુદર્શનાએ પોતાના દેહને સુગંધી દ્રવ્ય (અત્તર વિગેરે)થી સુવાસિત બનાવ્યું હતું તેથી કઈ અત્તરની તિક્ત ગંધને કારણે સાર્થવાહને ઘણી મહેનતે રેકવા છતાં પણ છીંક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com