________________
અંતિમ અભિનંદન
૭૫ રવાના થતાં પહેલાં તેણે પિતાની જન્મભૂમિ સિંહલદ્વીપ પ્રતિ દષ્ટિ દોડાવી. પિતાની માતૃભૂમિના સમરણથી તેની આંખ કઈક અશ્રુભીની થઈ ગઈ. નીતિકારે કહ્યું છે કે જ્ઞાની મિમિત્ર કયાં જાણો વળી આપણામાં કહેવત પણ પ્રચલિત છે કે-ઉંટ મરે તે ય માળવા સામે જુએ. આ ઉક્તિની માફક સિંહલદ્વીપ સુદનાના ચિત્તને પિતા તરફ આકર્ષી રહ્યો હતે છતાં પણ કાર્યની સિદ્ધિને ખાતર મનને મક્કમ બનાવી સુદ
નાએ સિંહલદ્વીપને છેવટને નમસ્કાર કર્યો અને નિર્યામકેને વહાણ આગળ ચલાવવા આજ્ઞા આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com