________________
શકુનિકાવિહાર
તેણે તરત જ તે સ્થળે એક અપૂર્વ, ભવ્ય અને અતિઉત્તુંગ જિનપ્રાસાદ કરાવ્યા. અને પેાતાના પૂર્વ'ભવની સ્મૃતિ જાળવવા માટે તેનું ‘ શકુનિકાવિહાર’ એવું નામ રાખ્યુ. તે મ ંદિરમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની મરકત મણિમય મૂતિ સ્થાપી.
૭૯
આ શકુનિકા ( સમળી ) વિહારના અનુસંધાનમાં વિસ્તૃત ઇતિહાસ પથરાયેલા છે. ભૃગુકચ્છના આ વિહાર અતિહાસિક વસ્તુ ખની છે અને તેણે ચઢતી-પડતીનાં અનેક જુવાળ અનુભવ્યા છે. જો આ વિહાર સંબંધી સોંપૂર્ણ હકીકત પ્રગટ કરવામાં આવે તે તેને માટે એક નાની જીદી ટ્રેકટની રચના કરવી પડે, પરન્તુ અત્રે તા સક્ષિપ્તમાં પ્રસંગ પૂરતું જ સમજાવવાને પ્રયત્ન કર્યો છે.
આ કુનિકાવિહારને ઉલ્લેખ અને આખ્યાયિકા શ્રી જિનપ્રભસૂરિષ્કૃત વિવિધતીથ કલ્પ, પ્રબન્ધચિંતામણિ, કુમારપાલપ્રતિખેાધ, પ્રભાવકચરિત્ર, સમ્યક્ત્વસપ્તાંતકાવૃત્તિ, કથાવતી તેમજ ચતુર્વિશતિ પ્રમન્યમાં ષ્ટિગોચર થાય છે. કેટલાકો એવા અનુમાન પર આવ્યા છે કે શકુનિકાવિહારના ઐતિહાસિક યુગ ઇ. સ. પૂર્વે પહેલી યા તેા બીજી સદીથી શરૂ થાય છે.
મૌય સમ્રાટ સંપ્રતિએ આ વિહારના જીર્ણોદ્ધાર કરાવ્યા હતેા. ત્યારબાદ આય ખપુટાચાય ના આ તીથ' સાથેને સંબંધ નજરે પડે છે. તેમના સમયમાં આ તીથ બૌદ્ધોના આધિપત્યમાં ચાલ્યું ગયું હતું. પ્રભાવિક આય' ખપુટાચાય ને આ ખટકયું. તેમણે કાઈ પણ હિસાબે આ તીથ પુન: પેાતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com