________________
૪૯
રાજકુમારી સુદર્શના યુકત તેમજ ધર્માચરણ પટ્ટરાણ હતી. તેની સાથે વિલાસસુખ માણતાં તેઓને વિજયા નામની પુત્રીની પ્રાપ્તિ થઈ
એક ખોળામાંથી બીજા ખોળામાં ખેલતી વિજયા કમેકમે ચંદ્રબિંબની માફક વૃદ્ધિ પામવા લાગી. ક્રમશઃ તે માનવીના મનને હરણ કરનાર યૌવન પામી. યુવાવસ્થાને કારણે તેના ઘાટીલા પ્રત્યેક ગાત્રો જાણે અનંગના અડ્યો હોય તેવી રીતે શોભી રહ્યાં. ઉપરાંત તેની મધઝરતી વાણી અને કેકિલ જે પ્રિય કંઠ સૌ કેઈના આકર્ષણનું કારણ બન્યું. તે પિતાની સુંદરતાને અંગે પરજનને અતિશય ચિત્તાકર્ષક હોવાથી અનંગ પિતે દેહ રહિત હેવાથી પેતાના પ્રતિનિધિ તરીકે તેણે વિજ્યાને પૃથ્વીપીઠ પર મેકલી હેય તેમ જણાવા લાગ્યું.
વિજ્યાને સંસ્કારી અને ધર્મશ્રદ્ધાળુ બનાવવા માટે રાજદંપતીએ પૂરેપરી મહેનત લીધી અને વિચક્ષણ રાજગુરુના હાથ નીચે રાજપુત્રી વિજયાએ પણ આવશ્યક વ્યવહારુ જ્ઞાન ઉપરાંત
તિષ શાસ્ત્ર, અંકશાસ્ત્ર, ધનુષવિદ્યા તથા શકુન શાસ્ત્ર વિગેરેમાં સારી પ્રવીણતા પ્રાપ્ત કરી. વિદ્યાધર અમિતગતિ અને પટ્ટરાણી જયસુંદરી પિતાની દુહિતાની વિચક્ષણતા અને સાથોસાથ મિષ્ટ ને મિલનસાર સ્વભાવ નજરે નિહાળી મનમાં અત્યંત પ્રમોદ પામ્યા.
એકદા વિજ્યા પિતાના સખીવૃંદ સાથે નિર્દોષ કીડાથે પર્વતની ઉત્તરશ્રેણી તરફ જવા લાગી. તેમનું ધ્યેય સુરમ્ય નગરી તરફ જવાનું હતું. ધીમે ધીમે ગતિ કરતા તેઓ સર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com