________________
પ્રકરણ ત્રીજું “અવાવબેધ” તીર્થની ઉત્પત્તિ
પવિનીખંડ નામના નગરમાં જૈન ધર્મપરાયણ જિનધમ નામને સુશ્રાવક વસતે હતા. સરળ સ્વભાવ અને માયાળુપણાથી તેણે નગરના અનેક જનેને આકર્ષ્યા હતાં. તેમાં સાગરદત્ત નામને શિવમાર્ગી ગૃહસ્થ તેને પરમ મિત્ર બને હતું. બંને બાળમિત્રે હેવાથી એક બીજાને એક બીજા વિના ચાલતું જ નહિ. જળ-મીનવત તેઓને પ્રેમ વૃદ્ધિગત થતો ગયો. સાગરદન પાસે અઢળક સંપત્તિ હતી અને તેણે પહેલાં પોતાના જ ખર્ચે એક ભવ્ય શિવમંદિર બંધાવી તેમાં પોતાના ખર્ચે જ પૂજારી રાખ્યા હતા. સંપત્તિ સારા પ્રમાણમાં હોવા છતાં તેનામાં આડંબરને કે અભિમાનને લેશ નહોતે. આ ઉપરાંત સવભાવ સરલ અને ભદ્રિક હેવાથી ધમમાર્ગ જાણવાની જિજ્ઞાસા પણ હતી. જિન ધર્મ સાથેના વધતા જતાં સંસર્ગથી સાગરદત્તમાં પરિવર્તન થવા લાગ્યું તે તેની સાથે જિનમંદિરે જવા લાગે અને વારંવાર જૈન સાધુઓના વ્યાખ્યાનેને પણ લાભ લેવા લાગે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com