________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર નસમાં પ્રતિદિન વહેતી, કારણ કે તે પોતે જ સારી રીતે જાણત હતો કે થવાનાં કારંજ્ઞાદ પ્રસાનામેર પારઘુ એ કે રાજવી દાનવીર હોય, કઈ રણવીર હોય; કોઈ આચારવીર હોય અને કઈ ધમવાર હોય પરંતુ આ સુરષ્ઠ રાજવી તે ચારે ગુણોના સ્થાનરૂપ હતું. કોઈ પણ યાચક જન તેમની પાસેથી ખાલી હાથે પાછા ન ફરતે તેથી દાનવીર, રણસંગ્રામમાં તેમના ધનુષ્યના ટંકારમાત્રથી જ ભલભલા ધાઓના ગાત્રે શિથિલ થઈ જતા તેથી તેમજ તેમણે પોતાના એક છત્રી રાજ્ય નીચે ઘણે ભૂપ્રદેશ આ હેવાથી રણવીર, સારા પ્રથા પ. એ ન્યાયને અનુસરી પિતાનું વતન શુદ્ધ હોવાથી આચારવીર અને આ સર્વ ઉપરાંત જૈન ધર્મ પ્રત્યે અપૂર્વ અને અચળ શ્રદ્ધા હેવાથી તેમજ જૈન શાસનની પ્રભાવના વૃદ્ધિગત થાય તેવા મહોત્સવે વારંવાર જો હેવાધી ધમવીર પણ હતે. આવી રીતે તેનામાં અનેક ગુણોએ વાસ કર્યો હતે.
તેમના શાસન નીચે પ્રજા નિર્ભય અને સ્વતંત્ર હતી. પ્રજા પણ તેમનું પિતૃવત સન્માન કરતી. વિજયાદશમી કે એવા મહાત્સવ પ્રસંગે ભાવભીના હૃદયથી એવું સ્વાગત કરતી કે જે જોઈને ઈદ્રિ સરખાને પણ તેની ઈર્ષ્યા થાય. આવી રીતે સાંસારિક ભેગવિલાસે ભગવતે તેમજ ધર્મકાર્યમાં રક્ત રહેતો સુરક્ષણ રાજવી પોતાના દિવસે વ્યતીત કરવા લાગ્યા.
એવામાં એકદા એક સંતપુરુષને સમાગમ થયો. નંદન નામના સાધુવયના પ્રથમ પરિચયે જ તેમના હૃદય પર ઉડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com