________________
પ્રવ્રજ્યા ને કેવળજ્ઞાનપ્રાપ્તિ
૩૧
ખેાળામાં આપી શકે કે ચાર વૃષભના શગદ્વારા પડતી દૂધની ધારાવડે અભિષેક કર્યો, પછી પ્રભુને પૂજી અચી તેમજ પ્રાના કરી તેમને માતા પાસે પુનઃ સ્થાપવામાં આવ્યા.
પ્રાતઃકાળે પુત્રજન્મ થયાના સમાચાર મળતાં અંતઃપુરમાં તેમજ રાજધાનીમાં હષનાં પુર ફરી વળ્યા. સુમિત્ર રાજાના હ હૃદયમાં પણ ન સમાયા. તેમણે જન્મમહેાત્સવ ઉજવવા ફરમાન બહાર પાડી કારાગૃડુના દ્વાર ખુલ્લા મૂકી (સર્વાં કેદીઓને છેડી મૂકયા) દીધા. દીન દરેદ્ર જનોને યથેચ્છિત દ્રવ્ય આપ્યું, નિરાધાર ને નિરાશ્રિતને સાધન-સગવડ આપી સર્વત્ર અમારીની ઉūાષણા કરાવી અને પૌરજને પણ પેાતાને જ આંગણે મહેાત્સવ થતે હેાય તેવી ઊલટથી તેમાં ભાગ લીધેા, પ્રભુ ગર્ભમાં આવતાં જ માતા સારા વ્રતની ઈચ્છાવાળા થયેલા હાાથી તેને અનુલક્ષીને માતાપિતાએ ખારમે દિવસે યથા શ્રી મુનિસુવ્રત એવુ' તેમનું નામ પાડયું', પ્રભુનું નામ-સ્મરણ પણ કલ્યાણકારક છે તેા તેમનો પ્રત્યક્ષ સદ્ભાવ માંગળમય નીવડે તેમાં આશ્ચર્ય શું?
ચંદ્ર–કળાની માફ્ક પ્રતિદિન વૃદ્ધિ પામતા શ્રી મુનિસુવ્રત કુમાર બાલક્રોડા કરતાં કરતાં ક્રમશઃ યૌવનવય પામ્યા. પુત્રના પાણિગ્રહણ મહાત્સવ એ માત-પિતાને મન અનુપમ લહાવા હોય છે તેથી રાજવી સુમિત્રે પુત્રને ચેાગ્ય કન્યારત્નની તપાસ કરવી શરૂ કરી. ત્રણ જ્ઞાનના ધારઃ પરમાત્મા સસારના ચિત્રવિચિત્ર સ્વરૂપેાના જાણુ હતા અને વનિતા એ મેહરાજાના વિલાસ માત્ર છે એમ જાણતા હતા છતાં ભેાગાવલી ક્રમ પૂરેપુરું ક્ષય થયેલ ન હાવાથી જળ–કમળવત્ તેમણે અલિપ્તભાવે વિવાહેાત્સવ માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com