________________
શાસનનાં શ્રમણરત્ન ]
[ ૨૧ જીવનચરિત્ર ગ્રંથસ્થ કરવાનો કેઈ શુભ પળે મનમાં શુભ સંકલ્પ કર્યો. આ કાર્ય થવું જરૂરી હતું અને પુરુષાર્થી કદમ માંડ્યાં. અને પછી તે ચતુર્વિધ સંઘમાંથી પરમ પૂજ્ય આચાર્ય ભગવંતાદિ, પદસ્થ શ્રમણ ભગવંતે, સાધ્વીજી મહારાજ તેમ જ સંઘના અગ્રણીઓ, સાક્ષરો અને ભાવુક મહાનુભાવો દ્વારા આ વિચારબીજને પ્રેત્સાહિત બનાવે તેવા સૂચને, માર્ગદર્શન, આવકાર સમયે સમયે પ્રાપ્ત થતાં રહ્યાં.
આ વિશિષ્ટ પેજના સાકાર બનતાં અને “શાસનનાં શ્રમણુરના” નામે ગ્રંથનું પ્રકાશન નિશ્ચિત બનતાં આ ગ્રંથને ઉપગી એવું સાહિત્ય પણ અમને અનેક અનેક દ્વારા પ્રાપ્ત થતું રહ્યું. તેમાં પ. પૂ. આ શ્રી રાજયશસૂરિજી મ. સા, પ. પૂ. આ. શ્રી વિજયયદેવસૂરિજી મ. સા. પ. પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મ. સા., પ. પૂ. આ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મ. સા.. પ. પૂ. આ. શ્રી વિલબ્ધિસૂરિજી મ. સા., પ. પૂ. આ. શ્રી હેમરત્નસૂરિજી મ. સા., પ. પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિજી મ. સા., પ. પૂ. આ. શ્રી પૂર્ણચન્દ્રસૂરિજી મ. સા., પ. પૂ. આ. શ્રી સૂર્યોદયસૂરિજી મ. સા., પ. પૂ. આ. શ્રી જગચંદ્રસૂરિજી મ. સા., પ. પૂ. આ. શ્રી નરેન્દ્રસાગરસૂરિજી મ. સા., પ. પૂ. આ. શ્રી રત્નભૂષણસૂરિજી મ. સા., પ. પૂ. આ. શ્રી મનહરકીર્તિસાગરસૂરિજી મ. સા., પ. પૂ. આ. શ્રી કલાપ્રભસાગરસૂરિજી મ. સા., પ. પૂ. પં. શ્રી અશોકસાગરજી મ, પૂ. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મ., પૂ. પં. શ્રી ચંદ્રસેનવિજયજી મ., પૂ. મુનિશ્રી સુધર્મસાગરજી મહારાજ, પૂ. મુનિશ્રી ભુવનચંદ્ર મ., પૂ. મુનિશ્રી દેવરત્નસાગરજી મ., પૂ. મુનિશ્રી જિનચંદ્રવિજયજી મ. આદિ શમણુભગવંતે તથા આ ગ્રંથયાજનાને છેક શરૂથી અંત સુધી નક્કર અને સર્જનાત્મક રૂપ આપવામાં શ્રી લબ્લિવિકમ સમુદાયનાં પૂ. સાધ્વીરત્ના શ્રી સર્વોદયાશ્રીજી મ. (પૂ. મા. મહારાજ) તથા પૂ. સા. શ્રી વાચંયમાશ્રીજી મ. (પૂ. બેન મહારાજનું વખતોવખત જરૂરી માર્ગદર્શન અને અમૂલ્ય સૂચનને કારણે આ કાર્ય જલદીથી યશસ્વી બની શક્યું છે.
પૂ. સા. શ્રી ચંદ્રાનનાશ્રીજી મ., પૂ. સા. શ્રી રોહિણાશ્રીજી મ., પૂ. સા. શ્રી રોહિતાશ્રીજી મ., પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ., પૂ. સા. શ્રી પ્રવીણાશ્રીજી મ., પૂ. સા. શ્રી મંજુલાશ્રીજી મ. આદિ અનેક પૂ. સાધ્વી મહારાજેની પ્રેરણું અને સદુપદેશને અખૂટ ભંડાર અમને પ્રાપ્ત થયે જેને અમારું પરમ સદ્ભાગ્ય ગણીએ છીએ.
જૈન”, “કલ્યાણ”, “સુષા ”, “વાગડ સામાજવનિ વગેરે સામયિકે ઉપરાંત બીલીમોરાથી ડે. કવિનભાઈ શાહ, વિનોદભાઈ ગુલાબચંદ શેઠ, બળવંતભાઈ શાહ, હસમુખભાઈ મહેતા, કહાન મુદ્રણાલય, અજિત મુદ્રણાલય, શિવમ કોર્પોરેશન વગેરે તરફથી પણ આ ગ્રંથનામાં વિવિધ રીતે સારે એ સહગ પ્રાપ્ત થયે છે. સંયમમાર્ગના યાત્રિકનાં જીવનકવન ગ્રંથસ્થ કરવાની લાંબા સમયની અમારી ઇચ્છા મહદ્ અંશે સફળતામાં પરિણમે છે જેના યશના અધિકારી સહગ આપનારા છે. હું તે આમાં નિમિત્ત બન્યો છું. આમાં મારું કશું નથી.
આ શ્રમણરતનો ગ્રંથમાં શાસ્ત્રવિરુદ્ધનું કે કેઈ વિવાદાસ્પદ વાતનું જાણે અજાણે પણ નિરૂપણ થઈ ગયું હોય તે તે અંગે તથા પરિચયમાં જ્યાં જ્યાં અપૂર્ણતા, ક્ષતિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org