________________
૧૬
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમજરી, પ્રકરણ ૩ જુ
ઝવેરીઓની દુકાને કિ’મત કરાવવા ગયા. દરેક ઝવેરી પાસે કિંમત કરાવતા એજ ઉત્તર મળ્યા કે આ અમૂલ્ય રત્ન છે, એની કિંમત અમે આંકી શકતા નથી જો તમારી મરજી હોય તે। આ દુકાનમાં રહેલું સવ ઝવેરાત લઈ જાઓ, અને રત્ન આપેા.' બુદ્ધિશાળી વાણિયા એવી રીતે રત્ન આપી દે એમ ન હતું. તરત જ રાજ— દરબારમાં ગયા, અને રાજાને નમસ્કાર કરી રત્નની કિંમત કરાવી આપવા તે રત્ન રાજાના હાથમાં આપ્યુ. રત્ન જોઈ રાજા વિચારમાં પડયાં કે આવું રત્ન તા મારા રાજ ભંડારમાં પણ નથી અરે ! આ શ્રેષ્ઠીના ઘેર આવું રત્ન કયાંથી ? ખરેખર હું ધન્ય છું કે મારા નગરમાં આવા ધનિક શ્રેષ્ઠીઓ વસે છે.' ત્યાર પછી જે રત્ન પરીક્ષકા હતા તેમને ખેલાવી રત્નની કિંમત કરાવવા માંડી, પણ જેનું મૂલ્ય ન હોય તેની કિ ંમત કેમ થઈ શકે ? હવે બુદ્ધિના "ડાર રૂપસાગર નામના મંત્રીને રાજાએ કહ્યુ· કે—હૈ મંત્રીશ્વર ! આ રત્નની ક’મત કરી.' ત્યારે રૂપસાગર મ`ત્રી બુદ્ધિને આગળ ચલાવી રાજાને કહેવા લાગ્યા - હૈ મહારાજા ! આ રત્નને. રાજસભાની વચ્ચે મૂકા અને ભડારમાંથી સેાનામહારા લાવી આ રત્ન ઉપર નાંખવી, જ્યારે સાનામહોરોથી આ રત્નનુ તેજ ઢંકાય: ત્યારે તેની તેટલી કિંમત જાણવી.’ એ મત રાજાને પસંદ પડયા,. અને સવ સમ્મત થતાં તેમ કરવુ કબુલ કર્યુ`' રત્નને સભાની વચમાં રાખી સેાનામહારા નાંખવી શરૂ કરી. સસાનામહારા રત્ન ઉપર નાખી, રાજાના ભંડાર ખાલી થઇ ગયા, પણ રત્નનું તેજ જરા પણુ ઢંકાયું નહિ. આખરે થાકીને રાજાએ કહ્યુ કે હું શેઠજી ! હવે મારી પાસે સેાનામહારા નથી. જો તારી ઇચ્છા હાય તેટ