________________
૪૮
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૫ મું “મારો પતિ જીવતે છે એમ સાંભળી ગુણમંજરી કાંઈક આશ્વાસન પામી, કારણ કે-જીવતો નર સેકડે. કલ્યાણેને જુએ છે. આ વખતે ગમે તેમ કરી મારે મારે બચાવ કરવો જોઈએ આ પ્રમાણે વિચારી, જાણે કે દેવનાં દર્શન થયાં ન હોય! તેમ આનંદ બતાવતી બહારથી હસતી છતી કહેવા લાગી કે “હે મહાભાગ ! તમે મારા ઉપર બહુ જ ઉપકાર કર્યો છે મારા પાગલ પતિથી મને આજે બચાવી, નહિ. તે મારી આખી જીંદગી ધૂળધાણી થઈ જાત હું તે કયારની તમારા જેવા બાહોશ નરની શોધમાં હતી, આજે એ મારી શોધ અને મહેનત સફળ થઈ. મારા પતિમાં કાંઈ માલ ન. હતો, તેથી હવે તે હું તમારી સ્ત્રી થઈને જ રહીશ. પણ કહો, તે ખરા ! કે તમે મને કયાં લઈ જાઓ છો?’ આવા પ્રકારનાં વચને વડે વિશ્વાસ પામેલ તે તસ્કર તેણીને “પિતાની થઈ. ગઈ છે એમ માની તેની છાતી ગજ ગજ ઉચે ઉછળી રહી છે એ થઈને બેન્ચે-તને મારા ઘેર લઈ જઈશ અને. મારી પ્રાણ પ્યારી બનાવીશ. આ સામે વડલાની પેલી બાજુ ગામ દેખાય છે એ નવીનપુર નામનું મારું ગામ છે. આ પ્રમાણે સાંભળી ગુણમંજરીએ જણાવ્યું “તમારા કુટુંબમાં તમે એક જ છે કે બીજા કઈ છે?” ત્યારે હર્ષ ઘેલો બનેલે પારકાના સુખને લૂંટનારે તે કહેવા લાગ્યું કે મારા મા – બાપ હયાત છે. અમે ચાર ભાઈઓ છીએ, તેમાં ત્રણ ભાઈઓ પરણેલા છે.” ગુણમંજરી બોલી “તમારાથી મોટા છે કે નાના !” “ર કહે બધા મારાથી મેટા છે. ગુણમંજરી કહે “તમે બધા ભેગા છે કે જુદા?–ચેર કહે “અમે તે બધા ભેગા છીએ. ગુણમંજરી