________________
૨૬૨
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, છે જે માણસ સ્વપ્નમાં સમુદ્ર, પર્વત કે વન સહિત પૃથ્વીને બન્ને હાથથી ઉંચકે, તે માણસને તત્કાલ રાજ્ય મળે છે. જે માણસ સ્વપ્નમાં સૂર્ય અથવા ચંદ્રને સ્પર્શ કરે, તે માણસને સેનાપતિની જગ્યા મળે છે જે માણસના લિંગને સ્વપ્નમાં છે થાય તે માણસ સૌભાગ્ય અને ધનને મેળવે છે જે સ્ત્રી સ્વપ્નમાં પિતાની નિને છેદાયેલી જુએ, તેણીને પિતાના સ્વામી તરફથી લાભ મળે છે. જે માણસનું મસ્તક સ્વપ્નમાં છેદય છે તેને એક હજાર સેના મહારને લાભ મળે છે. અને ઘણું ઉત્તમ પ્રકારના ભેગોને ભેગવે છે. જે માણસ સ્વપ્નમાં ધનુષ્ય ચડાવે તેને દ્રવ્યને લાભ થતાં શત્રુને નાશ થાય છે જે સ્વપનમાં હાથી ઉપર ચડી આભુષણે ધરી પરદેશ સીધાવે તેને ઘણું સમૃદ્ધિ પ્રાપ્ત થાય. જે માણસ સ્વપ્નમાં દેવેનું, સાધુઓનું અને બ્રહ્મણોનું દર્શન કરે તેને તુરત વિજય થાય છે જે માણસ સ્વાનમાં કુવાનું પાણી જીભથી ચાટીને પીએ તો તે મહા બુદ્ધિમાન થાય છે જે માણસ સ્વપ્નામાં સ્મશાનમાં જઈ સુકાં કાષ્ટ પર અથવા સુકા વૃક્ષ પર ચડે તે ઘણું દુઃખ પામે છે. જે સ્વપ્નમાં મધનું ભક્ષણ કરે તે માણસ નિર્ધન થઈ દુઃખી થાય છે જે માણસ સ્વપ્નમાં આંબાના ફળનું ભક્ષણ કરે તેનું સુધાથી મૃત્યુ થાય છે. જે પુરૂષ સ્વપ્નમાં ચડાવણી સાથે પ્રીત કરે છે તેના સૌભાગ્યની વૃદ્ધિ થાય છે, પણ જે તેણીની સાથે સંગ કરે તે ઘણે દરિદ્રી થાય છે. જે માણસ સ્વપ્નમાં પક્ષીઓને મૈથુન સેવતા જુએ તે તેના સંતાનો મૃત્યુ પામે છે. જે પુરૂષ સ્વપ્નમાં વિણુ વગાડે તેને અત્યંત રૂપવતી તથા કુલીન સ્ત્રી મળે છે જે માણસ સ્વપ્નમાં વિષપાન કરે તે લાંબુ આયુષ્ય ભોગવે છે,