________________
૩૩૬
દેવીભે રક્ષ રક્ષ, દષ્ટ રક્ષ રક્ષ. શત્રુ રક્ષ રક્ષા જયંકરૂ વિજયંકર, તુષ્ટિ કુરૂ, કુવવૃદ્ધિ કુરૂ શ્રો હોં છે ભગવતિ કેનમ.
વિધિ–ઉપરના મંત્રને રેજ ૨૧ વાર હંમેશ માટે. બોલી છે. જ્યાં અમે બાલં છે ત્યાં જે પોતાના માટે કરવું હેાય તે મમ ભૂતભે રક્ષ રક્ષ બલવું. અને બીજાના માટે એ મંત્રને ઉપયોગ કરે છે. તે જેના માટે કરે હોય તેનું નામ બોલવું. આ પ્રમાણે ઉપરનો મંત્ર બેલતા જવું ને વસ્ત્રના છેડાથી ઉછરી નાખતા જવું. એમ દિવસ ૨૧ સુધી સવાર બપર ને સાંજ કરવાથી દરેક જાતના વડગાડ અને રેગ ચાલ્યા જાય છે. એ મંત્રને ૨૧ વાર રેજ જે પાઠ કરે છે તેના તમામ ઉપસર્ગો નાશ પામે છે ને જ્યાં વિજય વગેરે મંત્રમાં લખ્યા પ્રમાણે લાભ મળે છે.
નેમિનાથ ભગવાનના ફેટા સામે ધૂપ-દીપ સાથે જાપ કરે. જેના ઉપર એ મંત્રનો પ્રાગ કરે છે તે દર્દીએ ૨૨ દિવસ સુધી અવશ્ય બ્રહ્મચર્યનું પાલન કરવું અને કંદમૂલને ત્યાગ કરવો. ઈતિ. આત્મ રક્ષક શ્રી પાર્શ્વનાથને માત્ર
૩ જો મંત્ર » નમે ભગવતે પાર્શ્વનાથાય યેન મંત્રણ સમાધિ ક્રિયતે શરીરે રક્ષા કુરુ કુરુ. વને વા નગરે વા ત્રિકે વા ચશ્ચરે વા ચતુષ્પથે વા દ્વારેવા ગ્રહે વા વાહી શુદ્રાણુ ક્ષત્રિથાણી વૈશ્ય ચાંડાલી માંતગિની હા હ હ હ હીં હ હ યક્ષ મંત્ર પ્રસાદેન મમ શરીરે અવતરંતુ દુષ્ટ નિગ્ર કુતુ હું કુંટુ સ્વાહા.