________________
૩૩૫
રાહુ-ગ્રહ નડતો હોય લીલા પુષ્પ વડે શ્રી નેમીનાથ પ્રભુની પૂજા કરવી અને છ હો નમો લોએ સવ્યસાહૂણં એ પદને રોજ ૧૦૮ વાર જાપ કરો. કેતુ–ગ્રહ નડતે હેાય તો દાડિમાદિક પુષ્પ વડે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરવી અને તેં હી નમે લોએ સવ્વસાહૂણં એ પદને જ ૧૦૮ વાર જાપ કરે.
સવ ગ્રહોની શાંતિને માટે નીચે લખેલ મંત્રને રેજ ૧૦૮ વાર જાપ કરે. રવિ સોમ મંગલ બુધ ગુરૂ શુક શનિશ્વર રાહુ કેતવ સર્વગ્રહાઃ મમ સાનુગ્રહા ભવંતુ સ્વાહા. આ મંત્ર જપવાથી સર્વ ગ્રહો શાંત થાય છે માટે ભવ્ય જીએ બ્રાહ્મણ વગેરેના કથનમાં ન ફસાતા ઉપર મુજબ પિતે જ જાપ વગેરે કરો જેથી ઘણું જ શાંતિ થશે અને આત્મ-કલ્યાણ પણ થશે. ઈતિ.
૧ લે સરસ્વતી વિદ્યા મંત્ર ૧ હાં શ્રી કલી વદ વદ વાગ્યાદિની ભગવતી સરસ્વતી મમ જિહવાગે વાસં કુરુ કુરુ સ્વાહા.
એ મંત્રને દિવાળીના ત્રણ દિવસમાં ૧૩, ૧૪, ૩૦ના સાડા બાર હજાર જાપ કરી સાધીને સિદ્ધ કરી લેવો. તે પછી રોજ એક માળા ફેરવવી તે વિદ્યા આવડે, બુદ્ધિ વધે. શ્રી નેમિનાથ ભગવાનની અધિષ્ઠાયિક અબિકાદેવી
સ્તોત્ર ૨ હાં શ્રી અંબે જગદંબે શુભ શુભ કરે અમું બાલ ભૂતે રક્ષ રક્ષ, ગ્રહેજો રક્ષ રક્ષ, પિશાચેજો રક્ષ રક્ષ, વેતાલે રક્ષ રક્ષ, શાકિનીભે રક્ષ રક્ષ, ગગન