Book Title: Gunmanjari
Author(s): Khantishreeji
Publisher: Khantishreeji

View full book text
Previous | Next

Page 364
________________ ૩૩૩ કરે છે. ચપળતા તેમનામાં હોય છે. ચંચળતા પણ ખરી. પરંતુ તેમાં વધુ પડતી અધિકતા હોતી નથી. આ રંગને પસંદ કરનારી સ્ત્રીએ લજજાળુ પણ હોય. છે. તેમની સુંદરતા લજજામાં વધુ છટાભરી બને છે. ઘણું ત્રીએ ગુલાબી ગગનમાં પિતાની સુંદરતાને છતી કરવાનું વિશેષ પસંદ કરે છે. પિશાકમાં લિપસ્ટીક-પાવડર વગેરેમાં ઘણું આ ગુલાબી રંગ જ પસંદ કરે છે. ગુલાબી રંગવાળા. પાછળથી વિશાળ કટવાળા બ્લાઉઝ શરીરની સુંદરતાને સારી રીતે છતી કરે છે. અને સારી રીતે શેભી ઉઠે છે તેવું તેમનું માનવું છે. પુરૂષને પણ ગુલાબી રંગ ગમે છે. આ રંગના સ્વભાવની સાથે ગુલાબી રંગની તુલના પણ કરવામાં આવે છે. ઘણી વાર કહેવામાં આવે છે કે આ માણસ તે ગુલાબી સ્વભાવને, ગુલાબી છે વગેરે..... જેમને ગુલાબી રંગ ગમે છે તેઓ સ્વભાવના મજબુત. જણાય છે તેમનું મન પણ બળવાન માલુમ પડ્યું છે. શરીરની નજરે તેઓ કંઈક અસ્વસ્થ માલુમ પડયા છે. આળસ. પણ તેમનામાં હોય છે. નવા સાહસ માટે તેઓ જલ્દી. તત્પર થતા નથી. આ રંગ પસંદ કરનારા બીજાઓની પ્રસન્નતામાં રાચે છે. તેમને ખુશ રાખવા તરફ તેમનું વલણ હોય છે. તેમની મહેરબાની મેળવવા તેઓ આતુર રહે છે. આથી કેઈકવાર આ માનવીઓ સામાના હજુરીઆ બની જાય છે. તે પણ તેઓ શું કરી રહ્યા છે તેનું તેમને ભાન પણ હોય છે જ.

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368