________________
૩૩૨ પસંદવાળા માનવીએ વાદવિવાદવાળા, ચપળ અને નહિ થાકે તેવા માનનારા છે. સ્ત્રીઓ તેજી કાતરની જેમ પિતાની જીભ ચલાવનારી બને છે. ચતુરાઈમાં પણ તેઓ એછી ઉતરે તેવી નથી. વ્યંગ-કટાક્ષ ઠઠ્ઠાઈમાં આ રંગને પસંદ કરનારી સ્ત્રીઓ અજબની માલુમ પડી છે. | લીલે રંગ પસંદ કરનારી સ્ત્રીઓમાંની કેટલીક આરામ કપ્રિય અને આળસુ પણ મનાઈ છે તેમની માનસિક શક્તિએની સાથે શારીરિક શક્તિઓ ડગ ભરાવી શકતી નથી. આ રંગ પસંદ કરનારાઓમાં સહન શીલતાને અભાવ પણ જણાય છે. - પુરૂષની પ્રકૃતિ ઉપર લીલે રંગ સાર એ પ્રભાવ પાડે છે. આ રંગ ઉન્નતિ, શાંતિ અને સલામતી સુચક મનાય છે.
ગુલાબી રંગ જીવનમાં ગુલાબી રંગનું મહત્વ ઘણું છે. આ રંગ તાઝગી, આનંદ-ઉલ્લાસને છે. આરોગ્ય પ્રાપ્તિ માટે આ રંગ સારી કામગીરી બજાવી શકે છે. શરીરના રેગી અવય પર આ રંગને પ્રભાવ ઠીક – કીક રીતે પડે છે.
ગુલાબી રંગની બનાવટ સહેલી અને સરળ છે. લાલ અને વેત રંગનું મિશ્રણ કરે એટલે ગુલાબી રંગ બની જાય છે. આ રંગને પસંદ કરનારી સ્ત્રી સ્વભાવની આનંદી હોય છે. એ વાત સાચી પરંતુ તેમનામાં ગંભીરતા પણ હિય છે. ઠરેલ બુદ્ધિથી વર્તવાનું તેઓ પસંદ કરે છે. વધુ પડતી મશ્કરી કે ખડખડાટ હાસ્યને તેઓ ઉત્તેજન આપતી નથી. તેઓ પિતાને આનંદ મર્યાદામાં રહી વ્યક્ત