________________
૩૩૪
નડતા ગ્રહના નિવારણ માટે જાપ રવિ-સૂર્યના ગ્રહો નડતા હોય તે રાતા પુષ્પો વડે શ્રી પદ્મપ્રભુજીની પૂજા કરવી અને હી નમે આયરિયાણું
એ પદને ૧૦૮ વાર સેજ જાપ કરે. 0 મંગલ– ગ્રહ નડતો હોય તો કેશર તથા લાલ પુષ્પો
વડે વાસુપૂજ્ય સ્વામીની પૂજા કરવી. અને ૐ હો
નમે સિદ્ધાણું એ પદને ૧૦૮ વાર જ જાપ કર. ૦ બુધ–ગ્રહ નડતો હોય તે દૂધથી સ્નાત્ર પખાલ નૈવેદ્યથી
શ્રી શાંતિનાથની પૂજા કરવી અને છેહ નમે આયરિયાણું એ પદને રોજ ૧૦૮ વાર જાપ કરે. ગુરૂ–ગ્રહ નડતા હોય તે જબીર કુલના સાથે દહીંનું ભોજન કરવું. ચંદનનું વિલેપન કરી આદિનાથ પ્રભુની પૂજા કરવી અને ૩ હી નમો આયરિયાણું એ પદને રોજ ૧૦૮ વાર જાપ કરવા. શુક–ગ્રહ નડતે હોય તો ધોળા પુષ્પ અને ચંદન વડે સુવિધિનાથ પ્રભુની પૂજા કરવી. દેરાસરે ઘી આપવું, છે હો નમે અરિહંતાણું એ પદને જ ૧૦૮ વાર જાપ કર. શનિ ગ્રહ નડતે હેય તો લીલા પુષ્પો વડે મુનિસુવ્રત પ્રભુની પૂજા કરવી. તેલનું સ્નાન તથા તેલનું દાન કરવું.
અને % હી નમો લોએ સવ્વસાણું એ પદને રોજ . ૧૦૮ વાર જાપ કર.