________________
३०६ દા. ત. મેષ રાશીવાલા મનુષ્ય ૧૬મા શ્રી શાંતિનાથાય નમઃ ૧૯મા શ્રી મલીનાથાય નમઃ અને ૨૧માં શ્રી નેમિનાથાય નમ: એમ ત્રણે ભગવાનની અગર ત્રણમાંથી એક ભગવાનની નવકારવાલી ગણવી. જે મૂર્તિ પધરાવવી હોય તે રાશી માટે આ પ્રમાણે સમજી લેવું. ઇતિ.
સામુદ્રિક વિજ્ઞાન (૧) પુરૂષના શરીરની ૨૫ વર્ષની ઉંમરે ઉંચાઈ પિતાના ૧૦૮ આંગળ હોય તે તે ઘણું સારી કહેવાય. સ્ત્રી ૧૬ વર્ષની ઉંમરે પિતાના ૧૦૮ આંગળી ઊંચી હોય તો તે ઘણી ઉત્તમ કહેવાય. બન્નેની ૯૬ આંગળ ઉંચાઈ મધ્યમ ગણાય. ૮૪ આંગળ હોય તે નબળી સમજવી.
(૨) પગ-સ્ત્રી કે પુરૂષને પગ અંગુઠા સાથે પોતાના ૧૪ આગળ લબે હેય તે સારે, અને પરસેવા વગરને ખુલ્લા પગે જમીન ઉપર ચાલવા છતાં કમળ સફાઈદાર હોવો જોઈએ એ પ્રમાણે હોય તે તે નાની ૧૦ વરસની ઉંમર સુધી તે આરોગ્યવાન અને ધનવાન હોય છે. સુપડા જેવા વાંકાચૂકા, ખરબચડા, વાંકીચૂકી આંગળીઓવાળા દુઃખી અને તે કદી પણ બહુ ધનવાલા થતા નથી. વચ્ચેથી ઊંચા પગવાલા રખડેલ હોય છે, ભુખરા પગવાલાને પ્રજા હતી નથી, પાકેલી માટી જેવા રંગવાલા જેના પગ હોય તે ખૂની હોય છે. અને ઓછા લોહીવાળા પીળા પગવાલા વ્યભિચારી હોય છે.
(૩) સાથલથી પગની ઘુંટી સુધીને આ પગ હાથીની સૂંઢ જે ઘટાદાર હોય તથા સાથલથી ઘૂંટી સુધીની પગની લંબાઈ ૫ટ આગળ હોય તે તે સ્ત્રી કે