Book Title: Gunmanjari
Author(s): Khantishreeji
Publisher: Khantishreeji

View full book text
Previous | Next

Page 358
________________ ૩૨૭ આછા ઘેરો ભૂરો રંગ ઘેરે ભૂરે રંગ ધાર્મિક વૃત્તિ પેદા કરે છે. ભેળપણનું પણ એ સૂચન છે. આવા રંગના વસ્ત્રો પહેરનારી મહિલા નિર્દોષ છતાં કટ્ટર ધર્મભાવના સેવનારી હોય છે. આ રંગના વસ્ત્રો પહેરનાર પુરુષ પણ લાગણી શીલ હોય છે. - આછા ભૂરો રંગ મળતાવડો સ્વભાવ ને મધુર ભાષી પણ બતાવે છે. પુરુષ માટે પણ તે આવા ગુણો પ્રેરે છે. ઘેરો લીલે રંગ આ અંગે મહત્વાકાંક્ષા, ઈર્ષ્યા, વૈર ભાવના વધારનાર ગણાય છે. ઘેરા લીલા રંગની સાડી બ્લાઉઝ ધારણ કરનારી શોખીન સ્ત્રી કલપનામાં ઉડતી, ઈર્ષ્યાથી બળતી બીજા પ્રત્યે ઘણાની નજરે જોનારી હોય છે. આ રંગની પસંદગી કરનાર પુરૂષે પણ આવા હોય છે. આથી ઉલટું આછો લીલે પિપટિયે રંગ જેને પસંદ હેય એવાં સ્ત્રી – પુરૂષ સ્નેહાળ સ્વભાવના તથા બીજા પર પરોપકાર કરી આ પદ પામનારા હોય છે. પીળા રંગ આ રંગ મગજને પ્રફુલ્લ રાખે છે અને તીવ્ર સ્મરણ શક્તિ ધરાવનાર સ્ત્રી-પુરૂષનો મનગમતે રંગ પીળે હેય છે. તેઓ દરેક પગલું ચી-સમજીને ભરે છે. તીર્ણ બુદ્ધિની હોઈ ખાસ કરીને સાહિત્યના ક્ષેત્રમાં રૂચિ ધરાવતાં જેવામાં આવે છે. હળ પીળો રંગ પસંદ કરનારી વિચાર તથા આચાર-શુદ્ધિનાં આગ્રહી હોવાનું માલુમ પડયું છે.

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368