________________
૩૨૬
અને છે. અમુક તખીએ તેા એવા મતના પણ છે કે જમવાને એરા લાલ રંગથી ર'ગાયેલા હોવા જાઈ એ. અભ્યાસ તથા લેખનકલા માટે લાલ અને સુવા માટે ભૂરા રંગના એરડા પસદ કરવા જોઇ એ.
હૃદય અને ફ્ગ
હૃદય રોગના દરદીને લીલા રંગના એરડામાં રાખવામાં આવે તે એની તકલીફ ઘણી ઘટી જાય છે. એ રંગ લેાહીની ગતિને ઝડપી બનાવી આગ્ય સુધારે છે. નારંગીકેસરી રંગ ફેફસાંને સ્વચ્છ કરી શક્તિ વધારે છે અને લેાહીમાંથી ખટાશના તત્ત્વા નાબુદ કરે છે. રગ અને સ્વભાવ
મનુષ્ય જે રંગરૂચિ ધરાવે છે તે એના વ્યક્તિત્વને ઘડી. તેના વિકાસ કરે છે. જાણીતાં મને વૈજ્ઞાનિક એન્ડર્સનનુ કથન છે. અમુક રગના અમુક મનેભાવા સાથેના સંબધ એક વૈજ્ઞાનિક સત્ય છે. રરંગાની અમુક પ્રકારની વર્ણસંકરતા ચાક્કસ સ્વભાવ પ્રકટ કરતી હાય છે. જે રંગના વસ્ત્રો પહે રાય છે તેની અસર શરીર તેમજ જીવન પર બહુ ઊંડી પડે છે. રહેવાના એરડા કે સ્થાનનુ' વાતાવરણ જે અસર પહોંચાડી શકતા નથી, તે કામ વસ્ત્રોના રગ સ્ત્રી-પુરૂષાના પાષાકા તેમના જીવન પર કેવી અસર પહોંચાડે છે. તે નીચે આપીએ. તપખિરિયા રગ
આ ર'ગના વસ્ત્રોની પસંદગી કરનારની તબિયત સારી. ને હૃદય દયાળુ રહે છે. કીરમજી રંગની સાડી પહેરેલી સ્ત્રી પ્રસન્ન ચિત્ત અને ઉદાર દિલ હૈાય છે.