________________
૩૨૯
આવા સોગામાં રંગોનુ મહત્ત્વ ઓછું થઇ જાય છે. છતાં માનવ જીવનમાં રંગાના પ્રભાવ તા છે જ એમ કબુલ્યા વગર ચાલે તેમ નથી.
ભૂરા રંગ ભૂરા રંગને પસંદૅ કરતી સ્ત્રીએ સ્વભાવે શાંત, શિષ્ટાચારથી ભરેલી અને વ્યવસ્થિત જીવન ગાળવાની આગ્રહી હાય છે. તેઓ સાચાખેાલી અને ધાર્મિક વૃત્તિની પણ જણાઈ છે. ખાટી માથાકુટમાં તે ઉતરતી નથી. એ સ્પષ્ટ વાતામાં માને છે. ભૂરા રંગ પસંદ કરતી સ્ત્રીએ ધમ ભીરૂ હોવા છતાં વખત આવે ત્યારે અન્યાયના સામના કરતાં પણ અચકાતી નથી. આવી સ્ત્રીઓ ટાપટીપની શૈાખીન તથા કલાપ્રિય હાવા છતાં ય વ્યવહારૂ અને મિતભાષી પણ હેાય છે.
ભૂરા રંગ પસંદ કરતી સ્ત્રીઓનુ સ્વભાવ દર્શન જાણ્યા પછી આ રંગ માટેની પુરૂષ વર્ગની ખાસીયતા જાણી લ્યે. વાદળી અથવા આકાશી રગ પર પસંદગી ઉતારતા પુરૂષા સૂક્ષ્મ પરીક્ષણ શક્તિવાળા માલુમ પડચા છે. એમનુ અવલાકન સંપૂર્ણ હોવાનું જણાયું છે. આકાશ રંગના ચાહક હોય તેવા પુરૂષો આડખર, દંભ અને ખાટા દેખાવમાં માનતા નથી. સાદાઈ જ એમને ગમે છે, શ્રીમંત હોય તેા પણ તેઓ બહુ સાધારણ રીતે જીવન વિતાવે છે. છતાં કંજૂસ હતાં નથી.
વાદળી ર'ગના શોખીન માણસા નાણાકીય ખામતમાં ખૂબ કાળજીવાળા અને ધનના જરાય દુરૂપયોગ ન થાય તેની દરેક રીતે તકેદારી રાખનારા જણાયા છે. ધનસંચય અને આપ બળે ધનપ્રાપ્તિ કરવામાં આવા પુરુષા માને છે અને શેર સટ્ટો, રેસ, લેાટરી કે ખીજા કાઈ પ્રકારના જોખમી વેપારને એક દુષણ