________________
(૩૨૨ ૭૦ જેની છાતી વિશાળ હોય તે ધન અને ધાન્યને ભેગી હેય. ૭૧ જેનું મસ્તક વિશાળ હોય તે રાજા થાય. ૭૨ જેની કેડ વિશાળ હેય તે હંમેશાં સુખી હોય. ૭૩ જેને આયુષ્ય રેખાને છેડે એટલે એ રેખાથી ઉપર બીજી
રેખા ફુટી હોય અને તે આયુષ્ય રેખાની સાથે લાગેલી હોય તે તે ઘડાથી પડે.
૪ આયુષ્ય રેખાના મૂળથી બીજી વાંકી રેખા નીકળી હેય
તે તે ઘેડાના અથવા હાથીના દાંતથી નાશ પામે. આયુષ્ય રેખાની મધ્યમાં બીજી બે રેખા પડી હાય, એક લાંબી અને બીજી ટુકી હોય, તે તે મેડીથી પડે. આયુષ્ય રેખાની નીચે રાતી રેખા હોય, તો તે હતુવિકાર કરે-ધળી હોય તે ગડગુમડાં થાય, આયુષ્ય રેખાની મધ્યમાં બિંદુ પડયું હોય તે તેને સન્નિપાત થાય.
૭૫ અંગુષ્ઠ રેખાથી વચ્ચે જેટલી રેખા નાની હોય તેટલી
દીકરીઓ હય, જેટલી મેટી હેય તેટલા દીકરા જાણવા. જેટલી છેકાયેલી તેટલાં સંતાન નાશ પામે એમ જાણવું. એ રેખાઓને કેટલાકે ભાઈ બહેનની રેખા પણ કહે છે.
૭૭ જેને છિદ્રવાળી આંગળીઓ હોય એટલે આંગળીઓ ભેગી
કરવા છતાં સ્વયં છૂટી જ રહેતી હોય તે તે દક્ટ્રિનિર્ધનથાય. પરંતુ આંગળીઓ લાંબી કરતાં કરતાં પિતાની