________________
૩૧૮
૩ર જેના નસકેરા મોટા હોય તે લુચ્ચે અને જુલમ
કરનાર હોય. ૩૩ જેના નાકની ડાંડી આંખ સુધી પહોળી હોય તે
અસત્યવાને વિષે શિરોમણી હોય છે. જેના નાકની
ડાંડી સમધારણ હોય તે અક્કલવાળા ને હેશિયાર હોય છે. ૩૪ જેનું મોટું મોટું હોય તે બુદ્ધિવાળ ને બહાદુર
થાય છે. ૩૫ જેના હોઠ પહેળા હોય તે ખરાબ અને બેવકુફ થાય છે. ૩૬ જેના હેડ લાલ હોય છે તે ડાહ્યો ને શાણે થાય છે. ૩૭ જેના દાંત સીધી લાઈન વગરના વાંકા ચુકા હોય તે
તાલમબાજ અને બુરી દાનતને હોય, ફિતર કરનાર છે. ૩૮ જેના દાંત સીદ્ધા લાઈન બંધ હોય તે પ્રમાણિક,
ન્યાયી ને ઈન્સાફવાળે થાય છે. ૩ જેના ગાલ ફુલેલ અને માંસથી ભરેલા હોય છે તે પણ
ખરાબ લાઈનને હોય છે. ૪૦ જેના ગાલ પીળા હોય તે પણ ખરાબ વિચારો
હે છે. ૪૧ જેના ગાલ સાધારણ રીતસર હેય તે સારો હોય છે. ૪ર જેને અવાજ માટે હોય તે બહાદુર હોય છે. ૪૩ જેને અવાજ ના હોય તે મિથ્યાભિમાની અને વહેમ
કરનાર હોય છે. ૪૪ જેને ઘાટે સાધારણ હોય તે સાચે ફાયદો કરનાર જાણ.