Book Title: Gunmanjari
Author(s): Khantishreeji
Publisher: Khantishreeji

View full book text
Previous | Next

Page 348
________________ ૩૧૭ ૨૧ જેની ભ્રકુટી માટી કાળી હોય છે તે ખેલાવામાં સખત ભાષા વાપરનાર હાય છે. ૨૨ જેના કાનની વચ્ચેના ભાગ સુધી લખગાળ ખે`ચાયેલ હાય તે ખાટી ડીંગ મારનાર, અને મગરૂરી હોય છે. ૨૩ જેની આંખ લીલા રંગની હાય છે તે ઘણા જ ખરાબ હાય છે. ૨૪ જેની આંખ મેટી ને તેજસ્વી હોય તે અદેખા હૈાય છે. ૨૫ જેની ઠરેલી આંખ હોય છે તે દાની ને શતાખીખાર. હાય છે, નઠારા ને હરકત કરનાર હાય છે. ૨૬ જેની આંખ લાલ હોય છે તે બહાદુર અને હુશિયાર હાય છે. ૨૭ જેની આંખની કીકીની આસપાસ પીળા ર’ગ અગર તેવા પીળા રંગની આંખેા હાય તા તાફાની તથા ટટાખાર થાય છે. ૨૮ જેની આંખ લાંખી, પહેાળી, નાની, મેાટી, રૂપ રંગમાં સમધારણ હોય તે અક્કલવાળા, હુશિયાર અને ચેષ્મી. દાનતના હોય છે. ૨૯ જેવું નાક નાનું હાય તે ચાલાક અને નરમ સ્વભાવને ડાય છે. હાય તે બહાદુર હાય છે. ૩૦ જેનું નાક વાંકુ ૩૧ જેનું નાક પહોળુ હાય છે તે મિત્રાને વધારનાર અને હાશિયાર હાય છે.

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368