________________
૩૧૫
૨ જેનું મુખ, નાક, હડપચી, ગળાને ભાગ, કાંખ અને
છાતી. એ છ વાનાં ઉંચા હોય તે પુરૂષ સર્વ પ્રકારે
ઉન્નતિ મેળવનાર થાય. ૩ જેનાં કેશ, દાંત, ચામડી, આંગળીના વેઢા, અને નખ, . એ પાંચ પાતળા હોય, સુકાયેલા હોય તે પુરૂષ ધવવાન.
ઘણો થાય. ૪ જેની આંખે, સ્તનનું અંતર, નાક, ગળું, હાથ, એ.
પાંચે લાંબા હોય; તે પુરૂષનું આયુષ્ય લાંબુ હોય અને
તે ધન ઘણું જ મેળવે તેમ જ પરાક્રમી હોય. ૫ જેનાં મુખ, લલાટ અને પેટ એ ત્રણે મેટા હોય તો.
તે પુરૂષ રાજા થાય. ૬ જેની ડોક, જાંઘ અને પુરૂષ-ચિહ્ન એ ત્રણે ટુંકા હોય
તે રાજા થાય. ૭ જેના સ્વર તથા રેંટી, તથા સત્વ એ ત્રણે ગંભીર હોય
તે પૃથ્વીપતિ થાય, પરમથી થાય. ૮ જેની આંખ સફેદ હેય, લાલ હોય, કાબરચિત્રી હોય
તે સહજ ઓછી અક્કલને હેાય છે. જેની દાઢી નાની હોય, તેજસ્વી આંખ હોય તથા ખુલી પાંપણે હેય અને માથામાં ઘણું જ સખત વાળ હોય તેનાથી દૂર રહેવું. કારણ કે તે માણસ ઝેરી જે
હેય છે. ૧૦ જેના વાળ શરાબી રંગના સખત હેય તે દમામદાર તથા
બહાદુર અને તંદુરસ્ત હોય છે.