________________
૩૧૩
તલ-લાખુ-મસ,
શરીરના જુદા જુદા ભાગમાં થાય કે હાય તેનુ ફળ. મસ્તકમાં ધન અને સૌભાગ્ય, બન્ને ભ્રકુટિની મધ્યમાં હાય તેા શાક કરાવે. આંખના પાપચાં ઉપર કે આંખા ઉપર હાય તેા તેની આંખને કાઈ દિવસ ઈજા થાય નહીં, લમણા ઉપર હાય તે। સંન્યાસી બને. આંસુ પાડવાના ઠેકાણે હાય તે અતિ ચિંતા કરાવે, નાક અને ગાલ ઉપર હોય તે વસ્ત્ર અને પુત્રની પ્રાપ્તિ થાય. હોઠ ઉપર કે દાઢી નીચે હોય તા ધાન્યના લાભ થાય. લલાટમાં ઘણુ' ધન મળે. બન્ને જડમાં કે ગાલ ઉપર હાયતા માન મળે, ઉપર હાય તા બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય. માથાની સંધિમાં હાય તે શસ્ત્રઘાત. ડાક ઉપર હોય તે ઘાત. હૃદય ઉપર હાય તે પુત્ર-પૌત્રના લાભ. સ્તનની પડખે હોય તેા શાક. છાતીમાં હાય તે। પ્રિય વસ્તુના લાભ, ખભા ઉપર હેાય તા ભિક્ષાવૃત્તિ. કાંખમાં હાય તે ઘણું ધન, પીઠ, વાંસામાં બેઉ બાહુમાં હાય તે દુ:ખ અને શત્રુના નાશ થાય. મણિમધમાં હોય તે મના નિગ્રહવાળા થાય.
કાન
મણીબંધ ઉપર કાણી સુધીમાં હાય તે આભૂષણ વગેરે સમૃદ્ધિ મળે. હથેળીમાં હાય તા ધન મળે. આંગળી આમાં હાય તા ભાગ્યેાય. પેટ ઉપર હાય તે શેક. નાભિ ઉપર હાય તા ચારથી ધન લુંટાય. પેડુમાં હાય તા ધન ધાન્ય મળે. ગૃહ્યમાં હાય તા સ્ત્રી લાભ. ગુદા અને વૃષણુમાં હાય તેા સદ્ગુણી પુત્રો, ધન અને સૌભાગ્ય મળે. સાથળમાં હોય તેા વાહન લાભ. ગાઢણુમાં હેાય તે શત્રુએથી નુકશાન. જાઉંઘમાં હાય તેા વાહન લાભ. ગોઠણમાં હેાય તે શસ્રના