________________
૩૧૭
૨૧ જેની ભ્રકુટી માટી કાળી હોય છે તે ખેલાવામાં સખત ભાષા વાપરનાર હાય છે.
૨૨ જેના કાનની વચ્ચેના ભાગ સુધી લખગાળ ખે`ચાયેલ હાય તે ખાટી ડીંગ મારનાર, અને મગરૂરી હોય છે. ૨૩ જેની આંખ લીલા રંગની હાય છે તે ઘણા જ ખરાબ હાય છે.
૨૪ જેની આંખ મેટી ને તેજસ્વી હોય તે અદેખા હૈાય છે. ૨૫ જેની ઠરેલી આંખ હોય છે તે દાની ને શતાખીખાર. હાય છે, નઠારા ને હરકત કરનાર હાય છે.
૨૬ જેની આંખ લાલ હોય છે તે બહાદુર અને હુશિયાર હાય છે.
૨૭ જેની આંખની કીકીની આસપાસ પીળા ર’ગ અગર તેવા પીળા રંગની આંખેા હાય તા તાફાની તથા ટટાખાર થાય છે.
૨૮ જેની આંખ લાંખી, પહેાળી, નાની, મેાટી, રૂપ રંગમાં સમધારણ હોય તે અક્કલવાળા, હુશિયાર અને ચેષ્મી. દાનતના હોય છે.
૨૯ જેવું નાક નાનું હાય તે ચાલાક અને નરમ સ્વભાવને ડાય છે.
હાય તે બહાદુર હાય છે.
૩૦ જેનું નાક વાંકુ ૩૧ જેનું નાક પહોળુ હાય છે તે મિત્રાને વધારનાર અને હાશિયાર હાય છે.