________________
૩૦૮
(૭) દુ‘ટી-એટલે નાભી. સ્ત્રી કે પુરૂષની એક આંગળા ઊંડી અને એક આંગળ પહેાની હોય તે ઘણા નસીબદાર હાય છે. દુ'ટીમાં જમણી તરફના વળાંક હાય તા બુદ્ધિશાળી અને ડાખી ખાજુને વળાંક હાયતા લુચ્ચાઈ વધુ હોય. નીચેથી ઉપર તરફ ઢળતી હોય તે ધનવાન, નીચે તરફ ઢળતી હાય ત વિલાસી બનાવે, સકડાઈ ગયેલી ફ્રુટીવાલા દુ:ખી હાય છે. જેની દુંટી વચ્ચેથી જ પેટ ઉપર પડેલ આડી રેખા પસાર થાય અને દુટી વાંકી હાય તા ફાંસીને દેરડે લટકવુ પડે છે.
(૮) ગળુ-ચપટા ગળાવાલા દુ:ખી—નિધન થાય, પાડા: જેવી ખાંધવાળા શૂરવીર થાય. અળદ જેવા ગળાવાળ હથિયારથી મરે, લાંબા ગળાવાળા ખાઉધરા હાય. શંખ જેવુ' સુંદર અને ત્રણ રેખાવાળુ ગળુ હાય તા ભાગ્યશાળી થાય. ગળાની લંબાઈ ચાર આંગળની ઉત્તમ કહી છે.. ગળાની હાંસડી સરલ હેાય તેા ધનવાન. હાડકાંની અણી દેખાય. તેવી હાંસડી ધનવાન બનાવે પણ તે ઝઘડા ખાર હાય. ગળાની મજબુતાઇ હેાય તે ૫ થી ૬ વરસમાં ઘણા સુખી થાય તે સિવાયના દુઃખી થાય.
(૯) હાથ-હાથીની સૂંઢ જેવા દેખાવડા તથા લબાઈમાં ૩૨ આંગળ હાય અને તેમાં કૈાણીથી કાંડા સુધી ૧૪ આંગળ હાય તથા કેાણીથી હથેલીની વચલી આંગળીના છેડા સુધી ૨૪ આંગળ હાય તા તે ભાગ્યશાળી ગણાય છે. લાંખી આંગળી હાય તા તે ભાગ્યશાળી ગણાય છે. લાંખી આંગળીઓવાલાનુ આયુષ્ય લાંબુ હૈાય છે. સીધી આંગળીઓવાલા ધર્માત્મા થાય છે. પાતળી આંગળીવાલા બુદ્ધિમાન, ચપટી આંગળીવાલા નેાકરી કરે છે. વધારે જાડી આંગળીવાલા દરિદ્ર નિધન હેાય છે. તેની