________________
૩૦૧
કરતા રહો. દુનિયામાં સારી વસ્તુ એક માત્ર ધર્મ જ છે. ધર્મના પ્રભાવથી સુખચેન પ્રાપ્ત થયું છે અને ભવિષ્યમાં પણ એજ પ્રમાણે પ્રાપ્ત કરશે.
R
રાશી પરત્વે શુકનાવલિ ત્રણ નવકાર ગણી જે કામ હોય તે મનમાં ધારી. નીચેના કોઠા ઉપર પૂજા કરવાની આંગળી મૂકવી. જે રાશી પર આંગળી મૂકી હોય તે રાશી જેવી. તેનું ફલ. લખ્યા પ્રમાણે જાણવું.
વૃષભ
મીતુ ન મH OZ૩
Kકર્ક
મક૨ X
મેષ લગ્ન-ચિંતા ભાંગશે, લાભ થશે, ધારેલું કામ. થશે, કલ્યાણ થશે.
વૃષભ લગ્ન-કાર્યમાં વિરોધ થશે, અશુભ થશે છતાં. ચિંતા ન કરજે.