________________
૩૦૦
૩૧૨. જે કામ વિચાર્યું છે તેને છોડીને બીજું કઈ કામ કરો. અન્યથા દુશ્મન લોકે વિનનાંખશે, દેલતની ખરાબી થશે. ઘરના મનુષ્ય અને જનાવર ઉપર સંકટ ઉતરશે, માટે એ ધારેલું કાર્ય છોડી દેવું એ જ ઉચિત છે. ધર્મના પ્રભાવથી બધા કામ ફતેહ પામે છે, નિરાશ્રિતેને આશ્રય આપો. અને દેવાધિદેવનું સ્મરણ-ચિંતવન કરે જેથી સુખી થશો.
૩૩૨. ખરાબ દિવસે નષ્ટ થતાં હવે સારા દિવસો આવ્યાં છે. તમને જમીન અને ધન દોલતનું જે નુકશાન થયું છે તે મટી જશે. થયેલું નુકશાન મટી જઈ ભવિષ્યમાં ફાયદો થશે. પંચ પરમેષ્ટીનું ધ્યાન કરે. જ્ઞાનના કાર્યમાં મદદ કરે, જેથી જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મને નાશ થતાં પુણ્યદયથી લાભ થશે. હૃદય શુદ્ધ છે. જેથી મનની ચિંતા જલદી નાશ પામશે. પરદેશમાં રહેલા માણસની ફિકર થાય છે. પણ તેની મુલાકાત થશે. ધર્મના પ્રભાવથી સુખ-ચેન ઉડાવશો.
૨૨૩. આ સવાલ સારો છે. સુખના દિવસે નજીક આવ્યાં છે. વ્યાપારમાં દેલત મળશે, એશઆરામ પ્રાપ્ત કરશે. તેમાં લાભ મેળવશો. દિલમાં ચિંતા થાય છે જે હું પરદેશ જઉં તે મને ત્યાં સારૂ સ્થાન મળશે કે કેમ? પરંતુ ફિકર ન કરે, તમેને સારું સ્થાન મળશે. શુદ્ધ દાનતથી વર્તે છે તે સારૂં જ થશે. ધર્મના પ્રભાવથી સુખી થશે. ધર્મને ભૂલશો નહીં. ધર્મ કાર્યોમાં સુસ્તી રાખવી ઠઠ નથી. દેવ-ગુરુની સેવા કરે.
- ૩૨૨. જે કાર્ય મનમાં વિચાર્યું છે તેમાં દુશ્મન લોકે વિન નાંખશે, પરિણામ સારું નથી રાજ્યની તરફથી નારાજગી પ્રાપ્ત થશે. જે સુખી થવું હોય તે તે વિચારેલું કામ છોડીને બીજુ કામ કરો. તમારા અનુયાયી લેકે બદલાઈ ગયા છે તેનો વિશ્વાસ ન કરશે. ધમના કાર્યમાં ધ્યાન આપે, વ્રત-નિયમ