________________
૨૬૪
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, માણસ સ્વપ્નમાં પ્રીતિથી સારૂં જળ પીએ તે શેકથી નિમુક્ત થાય છે જે માણસ સ્વપ્નમાં લાલ રંગની કરેણ અથવા લાલરંગના કમળે મસ્તક પર ધારણ કરે તેના દ્રવ્યની વૃદ્ધિ થાય છે. જે માણસ સ્વપ્નમાં શ્યામવર્ણ ઘેડા ઉપર પ્રયાણ કરે તે માણસને વ્યાપારમાં ઘણે લાભ ન થાય, જે માણસ સ્વપ્નમાં વડના વૃક્ષ ઉપર ચડે તેને ભૂત પિશાચ આદિકને ભય ઉત્પન્ન થાય છે.
ભયંકર આંખોવાળી અને શ્યામ રંગની સ્ત્રી સ્વપનમાં આવી જેને ઉત્તર તથા દક્ષિણ તરફ ખેંચી જાય તે માણસનું સાત દિવસમાં મૃત્યુ થાય છે. જે માણસ સ્વપ્નમાં જટાધારી મુંડિત તથા મલિન વસ્ત્રવાળા મનુષ્યને જુએ તેને અત્યંત ભય પ્રાપ્ત થાય છે, સ્વપ્નમાં કાગડે અથવા કેકિલ પક્ષી જે માણસના મસ્તક પર વિષ્ટા કરે તેના યશને વિનાશ થાય છે. સ્વપ્નમાં જે વેત પુષ્પની માળા ધારણ કરાય તે શુભ ફળ પ્રાપ્ત થાય છે. જે માણસ સ્વપ્નમાં બેલની ગાડીમાં બેસી પૂર્વ અથવા ઉત્તર દિશામાં જાય છે તેને દ્રવ્યને ઘણે લાભ થાય છે. જે માણસ સ્વપ્નમાં પર્વતના શિખર ઉપર બેસે તે નિરેગી થઈ પૃથ્વીને લેતા થાય છે જે માણસ મૃત્તિકાના હસ્તી પર બેસી સમુદ્રમાં સ્નાન કરે તે ડી મુદતમાં રાજા થાય છે. જે માણસ સ્વપ્નમાં વૃક્ષની ડાળીઓ અને ફળને પાડે છે તેનાં સંતાનને ક્ષય થઈ જાય છે. જે માણસ સ્વપ્નમાં વેત અથવા લીલા રંગના વસ્ત્ર પહેરે છે, અથવા અગ્નિથી દાઝે છે, તેને કદી પણ લક્ષ્મી છોડતી નથી. દાઝેલું તેલ, મૃત્તિકા અને દૂધ જે સ્વપ્નમાં દેખાય તે ઉત્તમ, પણ તેનું ભેજન ઉત્તમ નહીં જે સ્વપ્નમાં શરીરના અંગ, ઉપાંગ, કેશ તથા નખની વૃદ્ધિ