________________
૨૮૮
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, શાંતિ કુરુ કુરુ સ્વાહા !
(૯) કેતુની વિધિ -: કેતુ ગ્રહ ખરાબ હોય તેમણે નીચેને મંત્ર પૂર્વ દિશા સમક્ષ બેસી સત્તર હજાર વખત આસમાની રંગની માળાથી જાપ કરો. - મંત્ર - ૐ હીં શ્રી નમઃ પાર્શ્વનાથ પ્રભુ મમ ગ્રહ શાંતિ કુરુ કુરુ સ્વાહા : .
નોંધ :- નવ ગ્રહના જાપ ઉપર બતાવ્યા છે તે જાપની સંખ્યા ઓછામાં ઓછી છે અને વધારેમાં વધારે ૯દિવસે પૂર્ણ કરવા અને ત્યાર બાદ રેજ એક એક માળા કરવી જેથી લાભ મળે છે અને કાયમની શાંતિ થાય છે.
મરણ સમુદઘાતનાં લક્ષણ.
જ્યારે મરણ પાસે આવે છે ત્યારે શરીરમાંથી જીવના પ્રદેશે નીકળે છે, અને જે ગતિમાં એ પ્રદેશ જાય છે તેવા તેના પરિણામ થાય છે; એમ ભગવતી સૂત્રના બીજા શતકના બીજા ઉદેસામાં કહ્યું છે, તે આ પ્રમાણે- દેવગતિમાં જાય તે તે મરનાર, દેવીઓ, રનનાં ઉત્તમ વિમાન, ઉત્તમ મંદિર, મહેલ વિગેરે જેઈને પિતાના કુટુંબીઓને કહે છે કે તમે મારી ચિંતા કરશે નહીં, કેમકે હું ઘણા સુખમાં છું.” ૨ મનુષ્ય ગતિમાં જાય તે મને કઈ લઈ જાય છે, એમ બેલે, અને યુગલીયા મનુષ્યમાં જાય તે દેવગતિ જેવું કહે. ૩ નરકગતિમાં જીવના પ્રદેશ જાય તે “આ જમડા ઉભા છે, હું