________________
૨૯૨
૧૧૧. આ સવાલ બહુ જ ઉમદા છે. તમારા ખરાબ્દ દિવસેને નાશ થઈ સારા દિવસે આવ્યા છે. વ્યાપારમાં ફાયદે થશે. હૃદયની ઈચ્છાઓ પાર પડશે. વિવિધ પ્રકારની ચિંતા મનમાં રહ્યા કરે છે. તે હવે થોડા દિવસમાં નાશ પામી જશે. એક મિત્રના દગાના ભેગા થઈ ગયા છે. ધર્મનાં કામ કરવા ઈચ્છે છે, પણ અંતરાય કર્મના ઉદયથી તેમાં વિદ્ધ આવી. પડે છે. પેદાશ કરતાં ખર્ચ વધારે છે. કેઈ કાર્ય સિદ્ધ થવાની અણી ઉપર આવે છે કે એકાએક અશુભ કર્મના ઉદયથી શત્રુઓ તેમાં વિદ્ધ નાખી દે છે. દેવ, ગુરૂ તથા ધર્મની સેવા કરે અને ધર્મના કાર્યમાં ખર્ચ કરો. જેથી મનની અભિલાષા પૂર્ણ થશે તેમાં શક નથી. પ્રતિપક્ષી લેકે ગમે તેવી કશીશ, કરે, પરન્તુ તમારી ધારેલી ધારણા અવશ્ય ફલીભૂત થશે.
૧૧૩. આ પ્રશ્ન પણ સારો છે. તમારા દિલને આરામ મળશે. સુખચેન પ્રાપ્ત કરશે. જે કામ હૃદયમાં ધાર્યું છે તેમાં ફતેહ મળશે. સ્નેહીજનને મેળાપ થશે. ચિંતાના દિવસે વહી જતાં હવે સારા દિવસે આવ્યા છે. ધર્મના પ્રભાવથી સુખી થયાં છે. અને આગળ ઉપર સુખી થશે. પારકાં કામ મહેનત લઈને કરી આપે છે પણ પિતાના કામમાં સુસ્તી રાખો છે. અકકલ-બુદ્ધિ તેજ છે. બગડેલું કાર્ય પણ સુધારી ત્યે છે. પોતાની ઈજજત આબરૂ માટે શરીર ઉપરનું કપડું સુદ્ધાં આપી દ્યો છે. સ્ત્રી તરફથી લાભ થાય છે. એક વખત અચાનક લાભ મળ્યો છે. અને ભવિષ્યમાં પણ મળશે.
૧૧૨. આ પ્રકન લાભદાયક છે. દોલતને લાભ મળશે. ભાગ્યેાદયના દિવસો હવે નજીક આવ્યા છે. જે કામ હાથ ધરશે તેમાં ફતેહ મળશે. સનેહીજનને મેળાપ થશે. ધર્મના કાર્યો કરતાં રહો જેથી પુણ્ય હાંસલ થશે અને સુખ પણ