________________
૨૯૬
સુખચેનને ઉપભેગ કરશે ધર્મના કાર્યોમાં લક્ષ્ય રાખો. તેનાથી સર્વ સુખ સાંપડશે.
૩૨૧. જમીન, મકાન અથવા બાગ બગીચાથી લાભ થશે. ધન મેળવશે. સ્નેહીજનનો મેળાપ થશે. કેઈ પણ માણસની સાથે મિત્રતા થશે અને તેનાથી ધનાદિકની સહાયતા મળશે પુણ્યના ઉદયથી ઈચ્છાઓ પરિપૂર્ણ થશે. ધર્મનું આરાધન કરે મકાન બનાવવાના મનોરથો ફલીભૂત થશે. ધન પેદા કરે છે પણ ખર્ચ વધારે પડતે થવાથી ભેગું થતું નથી. વાલી તરફથી ધન ઓછું મળશે. સ્ત્રી તરફથી ફાયદો થશે. વૃદ્ધાવસ્થામાં ધર્મના કાર્યો બની શકશે.
૩૧૩. આ પ્રશ્ન સારે છે. પિતાના દિલમાં લક્ષ્મી, સ્ત્રી અને સંતાનને માટે જે વિચાર કર્યો છે તે પૂર્ણ થશે. સ્ત્રીથી સુખ મળશે., સંતાન થશે. નેહીને મેળાપ થશે. અમુક મુદત સુધીની ધારેલી ધારણું પાર પડશે. ચિંતાના દિવસો હવે નષ્ટ થયા છે. દેવ, ગુરૂ અને ધર્મની સેવા કરે. દુશ્મન લેકે સતાવે છે; પરંતુ હવે તમારૂ પ્રારબ્ધ બળવાન બન્યું છે. જેથી એ લેકનું જોર નહીં ચાલે જમીનથી લાભ થશે. કીર્તિને માટે પેદાશ કરતાં ખર્ચ કરે પડે છે તે મિત્રોથી ફાયદો થશે.
૩૧૧. આ સવાલ બહુ જ સરસ છે. જે કાર્ય ધાર્યું છે તેમાં ફતેહ મળશે. મુકર્દમે જીતી જશે. વ્યાપાર રોજગારમાં ફાયદો થશે. કીતિ વધશે. રાજ્ય તરફથી ફાયદો થશે. ધર્મના પ્રભાવથી સુખ મળ્યું છે અને ભવિષ્યમાં પણ મળશે. બીજાના કામો પરિશ્રમથી પૂર્ણ કરે છે; પરંતુ અશુભ કર્મના ઉદયથી પિતાના કાર્યમાં બેદરકાર રહે છે. વિદેશની મુસાફરી કરવી પડશે અને ત્યાં ફાયદો થશે. ધર્મ ઉપર શ્રદ્ધા રાખે જેથી સંકટ દૂર થાય. પિતાના હાથે દોલત–લમી પેદા કરશે.