________________
૨૭૦.
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, नमो उवज्झायाण', आयुध એમ બેલીને ધનુષ્ય બાણ તાકતા હોઈએ તેમ કરવું. નમો ઢોર સાહૂબ, મૌર્વ. આમ બેલી દુશ્મનને તલવાર દેખાડતા હોઈએ તેમ કરવું. एसो पच नमुक्कारो; पदतले वज्रशिला.
આમ બેલીને ચારે તરફ જે આસન પર બેઠા હોઈએ તે આસન પર હાથ ફેરવી, મનમાં ધારવું કે હું વજશિલા પર બેઠો છું તેથી જમીનમાંથી કે પાતાળમાંથી કાંઈ વિન કરનાર નથી. ___सव्वपावप्पणासणो, वज्रमय प्राकाराश्चतुर्दिक्षु.
આમ બેલી મનમાં એવું ધારવું કે –“મારી ચારે તરફ લોખંડને કેટ છે. આ વખતે આપણું આસનની આસપાસ ચારે તરફ આંગળી વતી ગોળ લીટી દેરવી. मंगलाण' च सव्वेसिं, शिखादिसर्व प्रखातिका.
આમ બેલી મનમાં વિચારો કે–ખંડના કેટની પાછળ ફરતી ખાઈ-ખાડી છે.”
पढम हवई मगल, प्रकारोपरि वज्रट कणिकः
આમ બેલી સંકલ્પથી જે આપણી આસપાસ વજીમય કેટ કયે છે, તેને ટકેર મારતા હોઈએ એમ કરે. એને ભાવાર્થ એ છે કે, ઉપદ્રવ કરનારા ચાલ્યા જાઓ, વજીમય કેટમાં વજશિલા પર નિર્ભયપણે મારી રક્ષા કરીને હું બેઠો છું.
આ રક્ષામંત્રના પ્રતાપે કઈ પણ પ્રકારનું વિMનહીં આવે, અને આપણે જાપ નિર્ભયતાથી કરવાને માટે ઉત્સાહ વધશે.