________________
મંત્ર વિધિ તથા તેનું ફળ
૨૨૯ સારૂ તેના લાયક એકાદ મંત્ર અને તેની વિધિ બતાવતા હતા. આ ૪૬ સ્વરૂપમાં મને તે એવા ચમત્કારિક હતા, કે જે કલ્પનામાં પણ ન આવે તેવા અલૌકિક હતા, પરંતુ કલિયુગના જીમાં સમતાં ગુણ ન જેવાથી એ મહા શક્તિમાન ૯ મંત્રને લેપન કરી દીધું. બાકીના ૩૭ રહ્યા, તે તેવા મુનિ ન રહેવાથી ભટ્ટારકોના હાથમાં ગયા. તે ભટ્ટારકોની જેઓ સેવા-ચાકરી. કરતા હતા તેમને તેઓ કાંઈક મંત્ર બતાવતા હતા.
પાંચ આંગળીઓનાં નામ અંગુઠાને જુદા કહે છે. અંગુઠાની જોડેની આંગળીને તેની કહે છે. ત્રીજી યાને વચલી આંગળીને મધ્યમ કહે છે. ચેથી આંગળીને અનામિકા કહે છે. પાંચમી આંગળીને નિષ્ઠા કહે છે.
કેઈપણ મંત્ર સાધવા બેસે ત્યારે હંમેશાં સાધતી વખતે પ્રથમ નીચે બતાવેલે રક્ષા મંત્ર ભણ તેનાથી કોઈ દેવ-દેવી કે વ્યંતર ઉપદ્રવ નહિ કરે, અને ધ્યાનમાં વિદ્ધ નહિ થાય.
રક્ષા મંત્ર नमो अरिहताण', शिखायां એમ બેલીને જમણે હાથ માથા ઉપર ફેરવ. નમો સિદ્ધાળ', મુવા. એમ બેલીને મેંઢા પર હાથ ફેરવ. નમો ગારિયા, સાક્ષા. એમ બેલીને શરીર પર હાથ ફેરવ..