________________
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, ઘડીએ ઉઠાશે નહીં, બેસવાનું આસન ડાભ (એક પ્રકારનું ઘાસ આવે છે તે) નું અથવા લાલ, પીળું, સફેદ કે જે મંત્રની વિધિમાં જે જાતનું લેવાનું કહ્યું હોય તેવું બીછાવવું એવા સારૂં વસ્ત્ર ઉત્તમ જે પ્રકારનું મંત્રમાં વાપરવાનું લખ્યું હોય તેવું લેવું. સ્વચ્છ પાણીથી ન્હાઈ ઈશરીર પવિત્ર કરી, સુંદર વસ્ત્ર પહેરી, શુદ્ધ ઉચ્ચારથી,સમતા અને શ્રદ્ધાપૂર્વક જપ કરે. આસન-જિનપ્રતિમાની માફક પદ્યાસને બેસવું, અથવા જે વિધિમાં જેવું જણાવ્યું હોય તે પ્રમાણે બેસવું. જપ કરતાં ડાબો હાથ જમણું બગલમાં રાખવે, તથા નવકારવાળી જે પ્રમાણે જપવાની કહી હોય તે પ્રમાણે નાસિકાના અગ્રભાગે કે પ્રતિમા છબી સામે ગોઠવી હોય તેના પ્રત્યે દૃષ્ટિ રાખી સ્થિર ચિત્તથી જાપ કરે, જ્યાં જ્યાં ધૂપ લખ્યો હોય ત્યાં ત્યાં કરે, ને દવે (દીપક) લખે હેય ત્યાં સ્વચ્છ ચકખા ઘીનો દીવે આગળ બળ રાખે.
વશીકરણ વિદ્યામાં મુખ ઉત્તર દિશા તરફ રાખીને બેસવું, અને લાલ મણકાની માળા વચલી આંગળી પર રાખી અંગુઠા વડે ફેરવવી, આસન ડાભનું લેવું, સફેદ ધોતીયું પહેરવું, અને સફેદ અંતરવાસીયું રાખી ડાબા હાથે જાપ કરે. | લક્ષમી મેળવવા કે ધંધા રોજગારમાં લાભ થવા વિગેરે. માટે પૂર્વ કે દક્ષિણ દિશા તરફ મુખ રાખી પદ્માસને બેસી લાલ રંગની માળા, લાલ અંતરવાસિયું, અને લાલ રંગનું ઉનનું કે મખમલનું આસન રાખી જમણા હાથે જાપ કર.
સ્તંભન એટલે દુશ્મન વિગેરેને રેકવું. એ કામમાં મુખ પૂર્વ દિશા તરફ રાખવું, માળા સોનાની અથવા ખરાજની