________________
૧૫૨
શ્રી ક્ષાંત્યાનંદ ભવ ખંધન, પ્રકરણ પાંચમું
નથી. મહાસતી અંજના તદ્દન નિર્દોષ હાવા છતાં પતિના મનની શંકાના અનાદરે સવ સ્થળે અનાદર પામી, ભયંકર યાતનાઓ તેણીને બાવીશ–આવીશ વર્ષો સુધી ભાગવવી પડી. એવી રીતે લાખા સન્નારીએ દુઃખના દાવાનળમાં ભડકે બળી જવા પામી છે. છેવટે તે સત્યના જ જય થયેા છે.
પ્રેમ વિનાના પ્રીતમ, મરદાં ખેલ કોાલ; કન્નુર વિનાના કડા, ત્રણે ગધા તાલ. ૧ આજે વિશ્વમાં દ્રષ્ટિ કરી જોઈએ છીએ તા ચારે કાર આવું જ જોવા મળે છે, પેાતાનેા રંગ ભલે ને તાવડીના તળિયા જેવા હોય છતાં સેકડો કન્યાને જોવા જાય અને આ તા કાળી છે, આ તેા જાડી છે, આ તેા ઉંચી છે, આ તે નીચી છે, આની આંખા બરાબર નથી. આમ સેંકડાના દેાષા તાવી છેવટે એકાદ કોઇને પસંદ કરે. એમાં મા કે બાપનુ` કાઈનું એ ન ચાલે. પેાતે પસંદ કરેલ કન્યા સાથે લગ્ન કરે, ચારેક મહિના ગયા હૈાય ત્યાં તેણીની સાથે અખાડા માંડે. મારફાડ ચાલુ થઇ જાય. છેવટે તેને કાઢી મૂકે કે મારી નાખે. પોતાના હાથે અગ્નિ ચાંપી દે, છતાં શાહુકાકારને દીકરા થવા “ એ તે પ્રાઈમસ સળગાવતાં ભળી મૂઇ ” કહી નિર્દોષ થવા જાય. કદાચ સપડાઈ જાય તે કાળા કઈ કરી મેળવેલા પૈસાથી લાંચીઆ અમલદારાના મેઢા ભરી મૂંગા બનાવી દે. નિર્દોષ ઠરાવી શકના લાભ આપી છેડી મૂકે.
નિર્દોષ બિચારી આશાભરી અમળાઓના ખૂન કરી નાખતાં એ કાફરાને જરા પણ કંપારી છૂટતી નથી. યુવાન પત્નીઓને મારી નાખવામાં મુખ્ય ત્રણ કારણેા હોય છે. કાં તા પાતે રંડીબાજ કે દારૂડીયા હાય, કાં તે ફરી ફરી