________________
૧૭૦
શ્રી શાંત્યાનંદ ભવ બંધન, પ્રકરણ નવમું (અહા કેવું ભાગ્ય જાગ્યું વરના ચરણે મળ્યાએ રાગ)
આટલું તે સાધજે તું, મનુષ્ય ભવ પામી કરી,
નિંદા પરાઈ છેડજે તું, મનુષ્ય ભવ પામી કરી. ૧ ના કેઈને સંતાપ, કટુ વચન બોલીને;
ઠરી અવરને ઠારજે તું...મનુ. ૨ જેહથી તને સુખ ઉપજે, તે તું દેજે અન્યને
પરમ શાંતિમાં જીવજે તું...મનુ. ૩ દુઃખના ડુંગર આવી પડે, ગભરાતો ના કદી;
| નિજ ભૂલને એ ભેગ ગણજે.મનુ. ૪ પર દેષને જેતે નહિ, સ્વ દેષ નિહાળ તું,
આત્મ શુદ્ધિ કરજે તું...મનુ. ૫ સકલ જગતના જંતુને, આત્મ સમ તું લેખજે;
અહં ભાવનો નાશ કરજે...મનુ. ૬ હું અને તું તણા ભેદો, હૃદયથી દૂર કાઢીને,
આત્મ મસ્તીમાં રમજે તું...મનુ. ૭ હું તે કદી જડ નહિ ને, જડ છે તે હું નહિ,
એ લક્ષ ના કદી ચૂકતે....મનુ. ૮ ખાંતિશ્રી પ્રભુ ચરણમાં, આત્મ સમર્પણ થાય છે. તે સફલ જીવન માનજે તું, મનુષ્ય પામી કરી...ઈતિ -
નિવૃત્તિના સમયે સાંજે કુટુંબ ભેગું થઈ બેસતું અને નગરના ભાઈ-બહેને જેને પ્રભુ વહાલા હતા તે પણ ત્યાં આવતા અને ઉપર મુજબ સુંદર ચર્ચા કરતા ને પિતાના: જીવનમાં તે પ્રમાણે વર્તન રાખતા. સૌ આનંદ વિભેર બની. બેલતા કે ધન્ય નારી.